NEW
Font size
WorksheetsMock test 2
Total questions: 10
Worksheet time: 5mins
Change the voice.: Do as I say
You are ordered to do as I say
You have to do as I say.
Do as you said
ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન અને જે ઉત્તરાખંડમાં આવેલ છે, તેનું નામ શું છે?
નંદદેવી
જિમ કોરબેટ
ગોવિદ
રાજ્યના મુખ્ય પ્રધાનની શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ?
વડાપ્રધાન
રાજ્યપાલ
ચિફ જસ્ટિસ
નીચેનામાંથી ક્યા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે ?
Ram
Rom
Both
ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?
શ્રી મદ રાજચંદ્ર
શ્રી ગોપાલ કૃષ્ણ ગોખલે
રવિન્દ્ર નાથ ટાગોર
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો. : નીચ દ્રષ્ટિ તે નવ કરે, જે મોટા કહેવાય
મનહર
હરિણી
દોહરા
આંકલાવ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?
આણંદ
ડાંગ
નવસારી
લેખક-સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો.
ક્રોસ રોડ
ગાંધીના ચશ્માં
ગાંધીની લાકડી
Fill in the blank : My grand-mother died ______ an accident.
Off
In
By
રુધિરનું પ્રવાહી માધ્યમ ક્યા નામથી ઓળખાય છે?
રુધિર રસ
લસિકા
સિરમ
