NEW
Font size
WorksheetsGujarati
Total questions: 10
Worksheet time: 5mins
નીચેનામાંથી પ્રેરકવાક્ય શોધો ?
તેણે બધા દાખલા ગણાવડાવ્યા.
તેણે બધા દાખલા ગણાવ્યા.
તેણે બધા દાખલા ગણ્યા.
તે બધા દાખલા ગણશે.
ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ કયો છે ?
નર્મકોશ
ભગવદ્ગોમંડલ
વિશ્વકોશ
સાર્થ જોડણીકોશ
ભગવદ્ગોમંડલ શબ્દકોશ કોણે તૈયાર કરેલ છે ?
મગનભાઇ સુથાર
બેચરભાઇ ચંદુભાઇ પટેલ
ચંદુભાઇ બેચરભાઇ પટેલ
મગનભાઇ દેસાઇ
સાર્થ જોડણી કોશ કોણે તૈયાર કરેલ છે ?
મગનભાઇ સુથાર
બેચરભાઇ ચંદુભાઇ પટેલ
ચંદુભાઇ બેચરભાઇ પટેલ
મગનભાઇ દેસાઇ
ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોને આપ્યું હતું ?
સુરેશ જોશી
ઝવેરચંદ મેઘાણી
સ્નેહરશ્મિ
નર્મદ
બાલાભાઈ દેસાઈ કયા તખલ્લુસથી જાણીતા છે?
દર્શક
ઘાયલ
જય ભીખુ
સ્નેહરશ્મિ
"મૂરખ મનમાં મોટા રે......." આ વાક્યમાં કયા વિરામચિહ્નોનો ઉપયોગ થયો છે ?
લોપક ચિહ્ન
લઘુરેખા
ગુરુરેખા
પૂર્ણવિરામ
નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ?
સુષમા
નિરોગી
પિયુષ
રિધ્ધી
વળાવી બા આવી કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો ?
ગઝલ
સોનેટ
ગીત
લોકગીત
વળાવી બા આવી સોનેટના કવિ કોણ છે ?
ઉશનસ
ઝવેરચંદ મેઘાની
કવિ કાન્ત
પન્નાલાલા પટેલ
