NEW
Font size
WorksheetsFamily
Total questions: 15
Worksheet time: 8mins
૫ માં તીરથંકર
અજીતભાઈ સ્વામી
અભીનંદન સ્વામી
સુમતીનાથ સ્વામી
ચંદ્ર પ્રભુ સ્વામી
હાલ માં રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ
ખાટી કેરી
મેથયા કેરી
ગોળ કેરી
વઘારીયા કેરી
લોક ડાઉન કેટલા દિવસ માટે જાહેર કરાયેલ છે?
૨૦
૨૧
૨૨
૨૩
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં જેઠાલાલ ના દાદા નું નામ
કાંતિલાલ
ચંપકલાલ
જયંતિલાલ
ચંદુલાલ
સાના નું એક નામ જે નામ સ્ત્રી નું પણ હોય
ખંજન
રંજન
કંચન
મંજન
પાંડવો ને કુલ કેટલા વર્ષ નો વનવાસ હતો
૧૧
૧૨
૧૩
૧૪
કોપરેલમાં શું હોય?
મગફળી
કપાસ
ટોપરૂ
બદામ
કેરમ ની રમત માં હોય
કીંગ
હાથી
ધોડો
ઊંટ
આ એકટ્રેસ કોણ છે?
પુજા હેગડે
કૃતિ સેનોન
કૃતિ ખરબંદા
રેખા
કોરોનો શું છે?
બેકટેરિયા
ફુગ
વાયરસ
પ્રોટોઝોઆ
ઓમ જય ________ હરે
નરેન્દ્ર
નિલેષ
જગદીશ
તેજસ
મહાભારત માં દુર્યોધન નો વધ કોણે કર્યો
યુધિષ્ઠીર
ભીમ
અર્જુન
કૃષ્ણ
હાલ વિક્રમ સંવત ચાલુ છે
૨૦૪૬
૨૦૫૬
૨૦૬૬
૨૦૭૬
એક રમત નું નામ
હાઉસ, પેંસિલ, રબર
સ્ટોન, પેપર, સિઝર
સેંડ, સાર્પનર, ઈરેઝર
વોટર, ક્રેયોન, રૂલર
૧૪૪ ની કલમ દરમ્યાન કેટલા લોકો સમુહ માં મળવા પર પ્રતિબંધ હોય છે?
૨ કે ૨ થી વધુ
૪ કે ૪ થી વધુ
૬ કે ૬ થી વધુ
૮ કે ૮ થી વધુ
