wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Bharat nu bandharan

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

ભારતના મૂળ બંધારણમાં કેટલા ભાગે આવેલા છે?

a)

૨૫

b)

20

c)

૨૨

d)

એક પણ નહીં નહીં

2.

ભાગ-૧ માં કેટલા અનુચ્છેદ આવેલા છે?

a)

૧ થી ૫

b)

1 થી 10

c)

૧ થી ૪

d)

૨ અને ૩

3.

ભારતીય બંધારણના ભાગ 2 નું નામ શું છે?

a)

મૂળભૂત ફરજો

b)

મૂળભૂત અધિકાર

c)

નાગરીકતા

d)

સંઘ અને તેનુ રાજ્યક્ષેત્ર

4.

મૂળભૂત અધિકારોના અનુચ્છેદ ક્યાંથી ક્યાં સુધી છે?

a)

૧૨ થી ૩૬

b)

૧૧ થી 35

c)

૧૨ થી ૩૫

d)

૧૧ થી ૩૫

5.

ભારતીય બંધારણ ભાગ 14A માં શું દર્શાવેલ છે?

a)

ચૂંટણીઓ

b)

પંચાયત

c)

મૂળભૂત ફરજો

d)

ટ્રીબ્યુનલો

6.

સંઘ અને રાજ્યની સેવાઓ કયા ભાગમાં આવે છે?

a)

૧૨

b)

૧૪

c)

d)

એક પણ નહીં

7.

ભારતમાં વર્તમાન સમયે કેટલી અનુસૂચિઓ આવેલી છે?

a)

b)

૧૦

c)

૧૨

d)

૧૪

8.

સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર ક્યાંથી ક્યાં સુધી કલમ આવેલી છે?

a)

૫૨ થી ૧૫૨

b)

૫૧ થી ૧૫૧

c)

૫૨ થી ૧૫૧

d)

એક પણ નહીં

9.

ભારતીય બંધારણ ભાગ 9b ક્યાંથી ક્યાં સુધી આવેલા છે?

a)

૨૪૩

b)

૨૪૩ zg થી ૨૪૩ zh

c)

243 zh થી 243 zt

d)

એક પણ નહીં

10.

ભારતીય બંધારણમાં ભાગ-8 શું છે?

a)

રદ કરેલ છે

b)

કેન્દ્રશાસિત પ્રદેશ

c)

સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધો

d)

એક પણ નહીં

11.

ભારતીય બંધારણમાં ભાગ 13 ની અંદર ક્યાંથી ક્યાં અનુછેદ આવેલા છે?

a)

264 થી 300a

b)

૩૦૧ થી ૩૦૭

c)

308 થી 323

d)

એક પણ નહીં