Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

post test

Total questions: 10

Worksheet time: 8mins

Name
Class
Date
1.

તંદુરસ્ત બાળક ઓછામા ઓછા કેટ્લા સમય સુધી સ્તનપાન છે.?

a)

1 કલાક

b)

30 મિનીટ

c)

1 મિનીટ

d)

10 મિનીટ

2.

ઘર મુલાકાત સમયે બાળક ઉંધતુ હોય તો ફરી કયારે મુલાકાત લેશો?

a)

1 દિવસ પછી.

b)

5 કલાક પછી.

c)

1-2 કલાક પછી.

d)

મુલાકાત લેવાનુ ટાળશુ.

3.

સ્તનપાન સમયે બાળક્નુ માથુ કઇ બાજુ ઝુકેલુ હોવુ જોઇયે?

a)

પાછ્ળની બાજુ

b)

આગળની બાજુ

c)

જમણી બાજુ

d)

ડાબી બાજુ

4.

કઇ ઉંમરે બાળકને ખોરાકના વિવિધ જૂથોમાંથી ખોરાક આપવામાં આવે છે?

a)

બાળક 6 મહિના થાય એટલે તરત જ

b)

બાળક 1 વર્ષનુ થાય ત્યારે

c)

બાળક 10 મહિનાનુ થાય ત્યારે

d)

ઉપરનામાંથી કોઇ નહિ

5.

આપણે નબળા નવજાત બાળકને કેવી રીતે ઓળખી શકીએ?

a)

જ્યારે બાળક સંપૂર્ણ તત્પરતા સાથે સ્તનપાન કરી શકતું નથી.

b)

જ્યારે બાળકનુ જન્મસમયે વજન 2 કિલોથી ઓછું હોય છે

c)

જ્યારે બાળકનો જન્મ 8.5 મહિના પૂરા થાય તે પહેલાં થાય છે

d)

a. ઉપરના બઘા

6.

બે વર્ષથી નાની ઉંમરના બાળકોમાં કુપોષણ ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ?

a)

બાળક બટાકા ખવડાવવા જોઇએ

b)

બાળકની ડૉક્ટર પાસે તપાસ કરાવી અને દવા લેવી

c)

જન્મ બાદ તરત જ સ્તનપાની શરૂઆત અને 6 મહિના સુધી માત્ર સ્તનપાનની ખાતરી કરવી જોઈએ અને 6 મહિના પછી સ્તનપાન સાથે યોગ્ય માત્રામાં ઉપરી આહાર આપવો જોઈએ.

d)

ઉપરના બઘા

7.

નીચેનામાંથી કયા વિઘાનો નબળા અને બિમાર નવજાત શિશુ માટે સાચા છે?

a)

નબળા અને માંદા બંને નવજાત શિશુઓની ઘરે કાળજી લેવી જોઇએ

b)

નબળા નવજાત શિશુને ઘરે ખાસ કાળજીની જરૂર છે

c)

બિમાર નવજાત શિશુને ઘરે ખાસ કાળજીની જરૂર છે

d)

નબળા નવજાત શિશુને ફકત હોસ્પિટલમાં સારવાર આપી શકાય છે

8.

બાળકને સ્તનપાન કરાવવાની સાચી સ્થિતિ શું છે?

a)

માતાએ ફક્ત બેસીને સ્તનપાન કરાવવુ જોઈએ

b)

માતાએ ફક્ત સૂતા-સૂતા સ્તનપાન કરાવવુ જોઈએ

c)

બાળકના આરામ (યોગ્ય લાગે) પર આધાર રાખે છે

d)

માતાએ બેસીને અને સૂતા-સૂતા બંને સ્થિતિમાં સ્તનપાન કરાવવુ જોઈએ

9.

નવજાત બાળકોમાં સ્તનપાનનું નિરીક્ષણ કરવું શા માટે મહત્વપૂર્ણ છે?

a)

વધારાની સંભાળની જરૂર હોય તેવા નવજાત બાળકોને ઓળખ કરવાની તક આપે છે

b)

હોસ્પિટલમાં સારવારની જરૂર હોય તેવા નવજાત બાળકોની ઓળખ કરવામાં મદદ કરે છે

c)

એ અને બી

d)

સ્તનપાન અને પૂરક આહાર આપવાની સલાહ માટેની તક આપે છે

10.

શું નવજાત શિશુને દરેક સ્તનપાન વખતે બંને સ્તનનુ દૂઘ પીવડાવવુ જોઈએ?

a)

હા, કારણ કે તે વધુ દૂધના ઉત્પાદનમાં મદદ કરે છે

b)

ના, બાળક બન્ને સ્તનનુ દૂઘ પી શકશે નહીં

c)

એક સ્તનનુ દૂઘ ખાલી થાય ત્યાં સુઘી એક સ્તનનું જ દૂઘ પીવડાવવું જોઇએ

d)

હા, તે બાળકની જરૂરીયાતને પરિપૂર્ણ કરે છે.