wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

આપણે ઘર આંગણે

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

કુપોષણ એટલે શું?

a)

પોષણ તત્વોની ઉણપ

b)

બાળકની સાર સાંભળમાં બેદરકારી

c)

ઓછું વજન

d)

યોગ્ય માત્રામાં ખોરાક ન લે

2.

કુપોષણ થવાની સંભાવના કોને વધારે હોઈ શકે છે?

a)

યોગ્ય સમયે યોગ્ય આહાર ન આપવો

b)

ફક્ત સ્તનપાન જ કરાવવું

c)

જન્મ સમયે ઓછું વજન ધરાવતા નવજાત બાળકો

d)

1 અને 3 બંને

3.

2 વર્ષથી નાના બાળકોમાં કુપોષણ માટે જવાબદાર કારણો ક્યાં છે?

a)

જન્મ પછી સ્તનપાન ની મોડી શરૂઆત

b)

સ્તનપાનની અયોગ્ય પદ્ધતિ

c)

ઉપરી આહારની મોડી શરૂઆત

d)

રાશિકરણ નો અભાવ

e)

ઉપરના તમામ

4.

બાળક ઉમર પ્રમાણે ના વજન અનુસાર જો પીળા કે લાલ રંગના પટ્ટા મા આવે તો માતા એ શું સંભાળ રાખવી પડે?

a)

ઘરમાં તથા ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી જોઈએ

b)

ઉપરી આહારની સાથે સાથે બાળકને 2 વર્ષ કે તેથી વધુ સમય સુધી સ્તનપાન ચાલુ રાખવું જોઈ

c)

કુપોષિત બાળકની સામાન્ય બાળકની જેમ જ સંભાળ રાખવી

d)

1 અને 2 બને

5.

Cmtc અથવા NRC માં બાળકને રીફર કરવા માટે આંગણવાડી કાર્યકરની ભૂમિકા?

a)

બાળકની માતાને મળવું

b)

બાળકને લઇ જવા માટે સમજાવવું

c)

આરોગ્ય વિભાગ સાથે વાત કરવી

d)

બાળકના કુટુંબના તમામ સભ્યોને ગૃહ મુલાકાત કરી માતા અને બાળકને CMTC માં મોકલવા માટે કાઉન્સિલિંગ કરવું

6.

SAM નું ફુલ ફોર્મ શુ થાય?

a)

સીવીઅર એકચુંલ માલન્યુટ્રિશન

b)

સીવીઅરલી એકચુંલ માલન્યુટ્રિશન

c)

સીવીઅર એક્યુરેટ માલન્યુટ્રિશન

d)

સીવીઅરલી એક્યુરેટ માલન્યુટ્રિશન

7.

CMTCમાં કોને રીફર કરવા?

a)

ઓછું વજન ધરાવતા બાળકો

b)

ઓછો આહાર લેતા બાળકો

c)

વારંવાર બીમાર પડતા બાળકો

d)

અતિ કુપોષિત બાળકો

8.

Cmtc માં કેટલા દિવસ બાળકોને રીફર કરવામા આવે છે?

a)

12 થી 14 દિવસ

b)

14 થી 21 દિવસ

c)

21 થી વધુ દિવસ

d)

30 દિવસ થઈ વધુ

9.

કુપોષણ નિવારવા માટેના પગલાં ક્યારથી લેવા જોઈ?

a)

કિશોરાવસ્થામાં

b)

નવદંપતિ અવસ્થામાં

c)

અતિ કુપોષિતની જાણ થાઇ ત્યારથી

d)

ઉપરના 1 અને 2 બંને

10.

કૃમિનાશક ગોળી ક્યારે આપવામાં આવે છે?

a)

સપ્ટેમ્બર થી માર્ચ

b)

ઓગસ્ટ થી ફેબ્રુઆરી

c)

જુલાઈ થી જાન્યુઆરી

d)

ઓગસ્ટ થી સપ્ટેમ્બર