Worksheetsપ્રજ્ઞા પ્રી ટેસ્ટ
Total questions: 15
Worksheet time: 8mins
ગુજરાત રાજ્યમાં પ્રજ્ઞા અભિગમ ક્યારથી અમલમાં આવ્યો?
જૂન ૨૦૧૫
જૂન ૨૦૦૯
જૂન ૨૦૧૦
જૂન ૨૦૧૨
પ્રજ્ઞાવર્ગની એક વિશેષ બાળલક્ષી ખાસિયત કઈ છે?
બાળકને વિવિધ પ્રોજેક્ટ વર્ક અને ફિલ્ડ વર્કનું એક્ષ્પોઝર મળે છે.
બાળકોને અક્ષરજ્ઞાન આપે છે.
ચાર જૂથ દ્વારા બાળકને સંપૂર્ણ સમજ મળી જાય છે.
બાળક અંદાજીત દીવસમાં એકમ પૂર્ણ કરી જ લે છે.
પ્રજ્ઞાવર્ગના દૈનિક સમયપત્રક મુજબ અભ્યાસકાર્ય કેટલી મિનીટનું હોય છે.
૧૬૦ મિનીટ
૧૮૦ મિનીટ
૧૯૦ મિનીટ
૨૮૦ મિનીટ
બાળકની સ્થિતિ અને બેઠકવ્યવસ્થા બંન્નેની સાચી સ્થિતિ શેના પરથી જાણી શકાય છે.
વર્ગખંડ
ટુકડી મુજબ બેઠકવ્યવસ્થા
પ્રગતિમાપન
એકપણ નહીં
પ્રજ્ઞા અભિગમમાં સચિત્ર બાળપોથી વિશેષ.......
બાળપોથી કક્કાવારીના ક્રમ પ્રમાણે છે.
દરેક મૂળાક્ષરના ચાર ચાર શબ્દો અને શબ્દોનું ચિત્ર વર્ણન આપવામાં આવ્યું છે.
બાળપોથી ધોરણમાં દસમાં એકમથી ઉપયોગમાં આવશે.
ઉપરના તમામ.
અર્લી રીડર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
અર્લી રીડર એક અભ્યાસકાર્ડ જ છે જે જૂથચાર્ટ ૩મા આવે છે
નાના અક્ષરમાં આપેલ વાક્યોનું વાંચન શિક્ષકે અને મોટા અક્ષરે આપેલા વાક્યોનું વાંચન બાળકે કરવાનું હોય છે.
નાના અક્ષરમાં મોટા અક્ષરના વાંચનનું અનુસંધાન હોય છે.
આપેલા તમામ.
સમૂહકાર્ય - ૧ દરમિયાન શિક્ષકે વર્ગકાર્યની શરૂઆતની ૩૦ મીનીટમાં .........
એકમ આધારિત પ્રવૃત્તિ કરાવવાની રહેશે.
એકમની અનુરૂપ પૂર્વભૂમિકા સંદર્ભે જ પ્રવૃત્તિ કરાવવાની રહેશે.
અગાઉ આવતા અભ્યાસકાર્ડની સમજ આપી શિક્ષણકાર્ય સૂચવવાનું રહેશે.
એકપણ નહિ.
પ્રજ્ઞા અભિગમમાં ભાષા શિક્ષણના હેતુઓ કયા કયા છે?
અર્થાગ્રહણ , અભિવ્યક્તિ, શબ્દભંડોળનો વિકાસ
સરળથી કઠીન તરફ
શ્રવણ, કથન, વાંચન, લેખન
A અને B બંને
ગણિત શિક્ષણમાં એકમ - ૧૪ - કેટલા? કઈ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરે છે?
ચલણી નોટ અને સિક્કાનો પરિચય કેળવે છે.
એકમ અને દશકનો ખ્યાલ આપે છે.
૯૯ સુધીની સંખ્યાઓ ઓળખે છે અને લખે છે.
બે અંકની બાદબાકી કરી રોજીંદા કોયડા ઉકેલે છે.
પક્ષીપ્રેમ સંચિત અક્ષયપાત્ર કયા એકમમાં સમાવિષ્ટ પ્રવૃત્તિ છે?
મને વહાલા મારા બા
સંપ તો રાખવો પડે
આ દાતરડું કેવું?
અજબ જેવી વાત
ગણિત શિક્ષણમાં ' ચાલાક ગધેડું ' વારતાના આધારે કઈ સંકલ્પના સિદ્ધ કરી શકાય છે?
ગુંજાશ
'૦' ની સંકલ્પના
આકાર
વજન
ભાષા શિક્ષણમાં વ્યાવહારિક વ્યાકરણનું વિષયવસ્તુ કેટલા એકમોમાં સમાવિષ્ટ છે?
૪
૬
તમામ
૮
ગણિત શિક્ષણમાં ' કાટમ કાટ ' રમત દ્વારા ગણનનો કયો હેતુ સિદ્ધ કરી શકાય છે?
બે અંકની બે સંખ્યાના વાદ્દીવાળા કરે છે.
બે અંકની બે સંખ્યાની બાદબાકી કરે છે.
A અને B બંન્ને
એકપણ નહિ.
ભાષા શિક્ષણમાં ' ગાંધીજી કહે ' રમત દ્વારા બાળકોને શેનો પરિચય કરાવી શકાય છે?
પક્ષીઓના રહેઠાણ અને અવાજ
શરીરના અંગો
આસપાસનું પર્યાવરણ
રાષ્ટ્રીય પ્રતિકો
પ્રજ્ઞા શિક્ષણ શિક્ષક માટે પડકારરૂપ કેમ છે?
પ્રજ્ઞા પ્રણાલીના નિયંત્રણ હેઠળ જ કામ કરવું પડે છે.
પ્રજ્ઞા માત્ર પ્રવૃત્તિઓથી જ ભરપૂર છે.
abl પ્રોગ્રામમાં બાળક પ્રવૃત્તિ દ્વારા શીખતું હોવાથી વિષયવસ્તુ સુધી પહોચાડવામાં શિક્ષકની ભૂમિકા કેટલી અસરકારક છે તેના પર આધારિત છે.
એકપણ નહિ
