Font size
WorksheetsIMNCI
Total questions: 13
Worksheet time: 7mins
નીચે માંથી પાંચ વર્ષ થી નાના બાળકો માં મરણ નાં સૌથી મહત્વ નાં કારણો છે
ન્યુમોનિયા
ઝાડા
નવજાત શિશુ નો ચેપ
જન્મજાત ખોડખાપણ
અપૂરતું પોષણ મરણ નું જોખમ વધારે છે
સાચું
ખોટું
અમિત ૧૬ માસ નો છે તેના શ્વાસોશ્વાસ ૪૫ છે
સામાન્ય શ્વાસોશ્વાસ
ઝડપી શ્વાસોશ્વાસ
લાલ રંગ નાં ખાના માં દર્શાવેલ ગભીર માંદગી છે
સાચું
ખોટું
૧૦ દિવસ નાં રાજા નું તાપમાન માપતા ૩૫.૫ સે છે તો તેનો સમાવેશ કયા વર્ગીકરણ માં કરશો
સંભવિત ગંભીર જીવાણુંજન્ય ચેપ
મર્યાદિત જીવાણુંજન્ય ચેપ
સામાન્ય
કોઈએ પણ નહી
કયા લક્ષણો જોવા મળે તો બાળક બરાબર વળગેલું કહેવાય
બાળક ની દાઢી સ્તન ને અડે છે
મો ફાડ પહોળી હોય
નીચલો હોઠ બહાર ની તરફ વળેલો હોય
ધીમી ઊંડી ચુસ
ડીટડી ની આસપાસ ની કાળી ચામડી બાળક નાં મો ની ઉપર વધુ દેખાય
બાળક ને ૬ અઠવાડિયે આપવાની થતી રસી
opv ,ROTA
penta
DPT
FIPV
PCV
બાળક ને ઝાડા માં લોહી પડે છે
મરડો
સતત ઝાડા
સામાન્ય ઝાડા
ચિમટો ભર્યા બાદ ચામડીને મૂળ સ્થિતિ માં આવતા વાર લાગવી એ કયા પ્રકારના નિર્જલન નું લક્ષણ છે
જાડા સાથે સાધારણ નિર્જલન
ઝાડા સાથે અતિશય નિર્જલન
નિર્જલન નથી
માત્ર સ્તનપાન કરતું હોય તે બાળક વારંવાર ચરક પરક કરે તેને ઝાડાની બીમારી કહેવાય
સાચું
ખોટું
નાના બાળકની ઘરગથ્થુ સંભાળ અંગે માતાને કઈ કઈ સલાહ આપવી જોઈએ
વારંવાર બાળકને સ્તનપાન કરાવવું
ઠંડીની સિઝનમાં બાળકનું માથું અને પગ ઢાંકેલા રાખવા ગરમ કપડા પહેરાવી રાખો
નાળ પર કંઈ પણ લગાડવું નહીં તેને કોરી રાખવી
તમામ
બે મહિનાથી બે વર્ષ સુધી ના બાળકને દરેક પાતળા જાડા બાદ કેટલું ઓઆરએસ આપવું જોઈએ
૧/૪ થી ૧/૨ કપ
૧/૨ થી ૧ કપ
પાંચ ચમચી
માંદગી દરમિયાન બાળકને ખવડાવવાનું ચાલુ રાખો
સાચું
ખોટું
