NEW
Font size
Worksheetsmodule 14
Total questions: 6
Worksheet time: 3mins
બાળકને માત્ર ને માત્ર માતાનું દૂધ આપવું જરૂરી છે ?
હા
ના
ક્યારેક ક્યારેક
એક પણ નહીં
૬ મહિના થી નાની ઉમરનું બાળક બીમાર પડે તો આપડે શું કરવું જોઈએ?
પહેલા કરતાં ઓછું સ્તનપાન કરાવો
સ્તનપાન ન કરાવો
પહેલા કરતાં વધુ સ્તનપાન કરાવો
ઉપરોક્ત માથી એક પણ નહીં
૬ માસ કરતાં મોટી ઉમરના બાળકો માટે બીમારી દરમ્યાન શું કરવું જોઈએ?
બાળકને જરૂરિયાત મુજબ સ્તનપાન કરાવો.
ઉપરી આહાર ન આપવો
બાળકની પસંદગીન મુજબ ઉપરી આહાર આપવો
એ અને સી બંને
આપણે ઘર મુલાકાત આયોજન પત્રકનો ઉપયોગ કરીને કેટલા માસના બાળકોની ઘર મુલાકત કરીશું?
૨ વર્ષ કરતાં મોટા બાળકોની
૫ મહિના કરતાં નાના બાળકોની
એ અને બી બને
એક પણ નહીં
બાળકને બોટલ દ્વારા દૂધ આપવું શા માટે ખતરનાક છે ?
તેના થી ચેપ લાગે છે અને ઝાડા થાય છે.
બોટલ દ્વારા દૂધ આપવાથી કોઈ નુકશાની થતી નથી.
તેના કારણે બાળકનું મોત પણ થઈ શકે છે
એ અને સી બંને
બાળકના ઠીંગણાપણાનું મુખ્ય કારણ શું છે ?
ઓછો ઉપરી આહાર અને વારંવાર થતી બીમારી.
વધારે સ્તનપાન કરવાથી.
વારશાગત ના કારણે.
એક પણ નહીં.
