WorksheetsLevel 4 - "Hindu Etle" Story Quiz
Total questions: 5
Worksheet time: 10mins
Name
Class
Date
1.
બાળક ને "હિંદુ કોને કેહવાઈ " એ કઈ રીતે ખબર પડી? (Select all the applicable options)
a)
પ્રાર્થના કરી
b)
સ્વપ્નમાં ઋષિમુનિ મળ્યા
c)
સ્વપ્નમાં ભગવાન મળ્યા
d)
બાળક ને ખબર જ હતી
2.
ઋષિમુનિ બાળક ને ક્યાં લઇ ગયા?
a)
નદી કિનારે લઇ ગયા
b)
સ્વપ્નમા ઝાડ નીચે લઇ ગયા
c)
મંદિર માં લઇ ગયા
3.
"પુનર્જન્મ" એટલે શું?
a)
અનેક જન્મ
b)
આ જન્મ
c)
સારા કર્મ
d)
ખરાબ કર્મ
4.
ઋષિમુનિ એ કેવી રીતે પરમાત્મા ની વાત સમજાવી? (Select all the applicable options)
a)
પરમાત્મા સર્વપરી અને સાકાર છે
b)
પરમાત્મા દિવ્ય અને સર્વકર્તા છે
c)
પરમાત્મા ગુણાતીત સંત માં પ્રકટ છે
d)
પરમાત્મા નિરાકાર છે
5.
હિન્દૂ કોને કેહવાઈ ? (Select all the applicable options)
a)
ચાર વેદ (ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ) ને માને તે
b)
આત્મજ્ઞાન અને પરમાત્મજ્ઞાન માને તે
c)
કર્મસિદ્ધાંત, પુનર્જન્મ, મૂર્તિપૂજા, અવતારવાદ ને માને તે
d)
બૌદ્ધ ધર્મ માં મને તે
100 %
