wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

karma theory

Total questions: 9

Worksheet time: 6mins

Name
Class
Date
1.

હસવું તે કયા કર્મનો ભેદ છે

a)

જ્ઞાનાવરણીય

b)

મોહનીય

c)

અંતરાય

d)

વેદનીય

2.

નિંદા કરવાથી કયુ કર્મ બંધાય ?

a)

જ્ઞાનાવરણીય

b)

મોહનીય

c)

વેદનીય

d)

અંતરાય

3.

કર્મનું બીજું પ્રવેશદ્વાર કયુ?

a)

મિથ્યાત્વ

b)

યોગ

c)

કષાય

d)

અવિરતી

4.

શ્રુતજ્ઞાન ના કેટલા ભેદ છે ?

a)

10

b)

12

c)

14

d)

16

5.

પ્રતિપાતિ એટલે શું

a)

આવે તેવું

b)

જાય તેવું

c)

ન આવે તેવું

d)

ન જાય તેવું

6.

અવધિજ્ઞાન અને મન:પર્યવ જ્ઞાન વચ્ચે ક્ષેત્રફળ ની અપેક્ષા એ કહ્યું જ્ઞાન મોટું ?

a)

અવધિજ્ઞાન

b)

મન:પર્યવ જ્ઞાન

7.

દર્શનાવરણીય કર્મ કોના જેવું છે

a)

આંખે બાંધેલા પાટા જેવો

b)

તલવારની ધાર ચાટવા જેવું

c)

દ્વારપાલ જેવું

d)

મદિરાપાન જેવું

8.

સૌથી ખરાબ નિદ્રા કઈ?

a)

નિદ્રા નિદ્રા

b)

પ્રચલા

c)

પ્રચલા પ્રચલા

d)

થિણદ્ધિ

9.

સૌથી સારું સમ્યક્ત્વ કયું ?

a)

ક્ષાયોપશમિક

b)

ક્ષાયિક

c)

ઔપશમિક