Worksheets2ND PW QUIZ
Total questions: 5
Worksheet time: 5mins
Name
Class
Date
1.
શું સગર્ભા મહિલાએ હળવી કસરતો કે હળવું કામ કરવું જોઈએ ?
a)
ના
b)
હા
c)
કઈ પણ ન કરવું જોઈએ
2.
સગર્ભા મહિલાએ સગર્ભાવસ્થા દરમ્યાન ઓછામાં ઓછી કેટલી વખત પૂર્વ પ્રસુતિ તપાસ કરાવવી જોઈએ ?
a)
ત્રણ વાર
b)
એક વાર
c)
ચાર વાર
d)
બે વાર
3.
શું સગર્ભા મહિલાએ આયર્ન-ફોલિક એસીડની ગોળીઓ લેવી જોઈએ ?
a)
ના
b)
હા
c)
ઉક્ત પૈકી એક પણ નહી.
4.
શું આપ જાણો છો કે સગર્ભા મહિલાએ ધનુર (ટી.ટી.)ના કેટલા ડોઝ લેવા જોઈએ ?
a)
એક ડોઝ
b)
બે ડોઝ
c)
ત્રણ ડોઝ
d)
એકેય નહી.
5.
સગર્ભા બહેન પોતાના પેટમાં રહેલા બાળકનું હલનચલન (મુવમેન્ટ) ક્યારે અનુભવી શકે છે ?
a)
૨૨ થી ૨૫ અઠવાડિયે
b)
૯ થી ૧૨ અઠવાડિયે
c)
૧૮ થી ૨૨ અઠવાડિયે
d)
૧૫ થી ૧૮ અઠવાડિયે
100 %
