wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Gujarati

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

બધા છોકરા વર્ગમાં કેવી રીતે દોડી ગયા?

a)

ધક્કાધક્કી કરતા

b)

વાતો કરતા

2.

પંકજે શમાર્કેટમાંથી શું ખરીદ્યું?

a)

બટાટા

b)

દૂધી

3.

અશ્વિને કોને હાથ પકડી રસ્તો ઓળંગાવ્યો?

a)

અંધને

b)

ખુશાલીને

4.

નીલેશને બાએ શું આપ્યું?

a)

પાંચ કેરી

b)

ચાર કેરી

5.

શાહીનો ખડિયો કોનાથી ફૂટી ગયો હતો

?

a)

સુમંતથી

b)

પૂજાથી

6.

દીપા કેવી ___________!

a)

કામગરો

b)

કામગરી

7.

ખુશાલીની વર્ષગાંઠ હતી.

a)

ખરું

b)

ખોટું

8.

અંગદને એકાએક તાવ ચઢ્યો.

a)

ખોટું

b)

ખરું

9.

ગુનેગાર (સમાનાર્થી)

a)

અપરાધી

b)

બેકસૂર

10.

કામગરી (વિરોધી)

a)

કામઢી

b)

આળસુ