NEW
Font size
Worksheets26 October
Total questions: 10
Worksheet time: 5mins
મહેશ વર્ગમાં બીજા નંબરે પાસ થયો. - વિશેષણ નો પ્રકાર ઓળખો.
ક્રમ વાચક
સંખ્યા વાચક
સ્પર્ધામાં તેણી નો દશમો નંબર આવ્યો. - વિશેષણ નો પ્રકાર ઓળખો.
ક્રમ વાચક
સંખ્યા વાચક
અજય બેટીંગ કરવા છઠ્ઠા નંબર પર આવે છે . - વિશેષણ નો પ્રકાર ઓળખો.
ક્રમ વાચક
સંખ્યા વાચક
કૂતરાં ઓ વફાદાર હોય છે - વિશેષણ નો પ્રકાર ઓળખો.
ગુણ વાચક
સંખ્યા વાચક
ક્રમવાચક
તે છોકરો ખૂબ જ હોશિયાર છે . - વિશેષણ નો પ્રકાર ઓળખો.
ગુણ વાચક
સંખ્યા વાચક
ક્રમ વાચક
સમીરા શાંત છોકરી છે . - વિશેષણ નો પ્રકાર ઓળખો.
ગુણ વાચક
સંખ્યા વાચક
ક્રમ વાચક
સમીરા શાંત છોકરી છે . - વિશેષણ નો પ્રકાર ઓળખો.
ગુણ વાચક
સંખ્યા વાચક
ક્રમ વાચક
અમે વર્ગમાં પચ્ચીસ વિદ્યાર્થીઓ છીએ. - વિશેષણ નો પ્રકાર ઓળખો.
સંખ્યા વાચક
ક્રમ વાચક
પ્રવાસે દશ છોકરાઓ ગયા હતા . - વિશેષણ નો પ્રકાર ઓળખો.
ક્રમ વાચક
સંખ્યા વાચક
કાલે એક સાહેબ આવ્યા હતા . - વિશેષણ નો પ્રકાર ઓળખો.
ક્રમ વાચક
સંખ્યા વાચક
