Free Printable Worksheets
Font size
More settings
અપંગ માણસ હરવા ફરવા કયા સાધન નો ઉપયોગ કરે છે ?
રિક્ષા
વ્હીલચેર
નદી પર રસ્તો બનાવવા માટે તેના પર શું બાંધવા માં આવે છે ?
થાંભલા
પુલ
રણ પ્રદેશમાં રહેતા લોકો શાનો ઉપયોગ કરે છે ?
ઊટગાડી
ઘોડાગાડી
કયા પ્રાણી નો ઉપયોગ રણ માં સવારી માટે થાય છે ?
ઊટ
ઘોડો
સમુદ્રના પાણી પર જડપી મુસાફરી કરવા માટે કયું વાહન ખુબજ ઉપયોગી છે ?
સ્ટીમર
હોડી
બે ડુંગર વચ્ચેની ખીણ પસાર કરવા શાનો ઉપયોગ થાય છે ?
પેરાશૂટ
ઉડન ખટોલા
View all
10 questions
જનરલ પ્રશ્નોત્તરી
Worksheet
•
1st Grade - Professio...
રાજપુર ઓનલાઈન ટેસ્ટ 4
1st - 8th Grade
આપણું ગુજરાત ક્વિઝ ૧
5th - 12th Grade
સાપ અને મદારી-નૌસિલ પટેલ
5th Grade
બિચારી ફિયોના
GK 5
1st - 12th Grade
11 questions
મહાશિવરાત્રી
4th Grade
રાષ્ટ્રીય ગણિત દિવસ
3rd - 7th Grade