Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

પર્યાવરણ ધોરણ 3.4.5 પ્રશ્નોત્તરી

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

નીચેના માંથી કયા વાહન ને ત્રણ ટાયર હોય છે ?

a)

ટ્રક

b)

સાયકલ

c)

રીક્ષા

d)

મોટરકાર

2.

કયું પક્ષી પોતાની ચાંચ વડે લાકડામાં કાણું કરી ને પોતાનો માળો બનાવે છે .?

a)

લક્કડખોદ

b)

કાગડો

c)

દરજીડો

d)

સુગરી

3.

મકાન કઈ કુદરતી આફત આવે ત્યારે તિરાડોપડી જાય છે અને મકાન પડી જાય છે .?

a)

અતિવરસાદ

b)

ભુંકંપ

c)

હળવું વાવાઝોડું

d)

ત્સુનામી

4.

નીચેના માંથી કઈ શાકભાજી જલ્દીથી બગડી જાય છે .?

a)

કોથમીર

b)

ગાજર

c)

બીટ

d)

મૂળા

5.

પાણી નો મુખ્ય સ્ત્રોત કયો છે .?

a)

તળાવ

b)

કૂવો

c)

નળ

d)

વરસાદ