NEW
Font size
S
M
L
XL
WorksheetsDay - 1
Total questions: 6
Worksheet time: 3mins
Name
Class
Date
1.
ઘનશ્યામ મહારાજનો જન્મ ક્યાં વારે થયો હતો ?
a)
સોમવારે
b)
રવિવારે
c)
શુક્રવારે
d)
બુધવારે
2.
રામાનંદસ્વામીએ નીલકંઠવર્ણીને ક્યારે દિક્ષા આપી હતી ?
a)
સવંત ૧૮૫૮
b)
સવંત ૧૮૫૬
c)
સવંત ૧૮૫૭
d)
સવંત ૧૮૫૯
3.
વિશ્વ માં સૌથી પહેલું સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર ક્યાં બંધાયું હતું?
a)
અમદાવાદ
b)
જુનાગઢ
c)
વડતાલ
d)
ભુજ
4.
મોહ ને ઉદય થયાનું કારણ ________છે?
a)
મત્સર
b)
ઈર્ષ્યા
c)
રાગ
d)
પંચવિષય માં આસક્તિ
5.
દાદાખાચરનું બીજું નામ શું હતું ?
a)
હેમંતરાજા
b)
જનકરાજા
c)
ઉત્તમરાજા
d)
આપેલ પૈકી એકપણ નહિ
6.
6.“કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે..” કીર્તનના રચયિતાનું નામ જણાવો ?
a)
દેવાનંદસ્વામી
b)
પ્રેમાનંદસ્વામી
c)
જેરામ બ્રહ્મચારી
d)
મુક્તાનંદ સ્વામી
Reset
