Font size
S
M
L
XL
Worksheetsગુજરાતી / શ્રેણી - 3 (એકમ -1)
Total questions: 10
Worksheet time: 8mins
Name
Class
Date
1.
ચિત્રમાં કયુ પક્ષી છે ઓળખો.
a)
મોર
b)
કોયલ
c)
દરજીડો
d)
સુગરી
2.
ઉંદરના રહેઠાણને કયા નામથી ઓળખવામાં આવે છે ?
a)
માળો
b)
દર
c)
રાફડો
d)
બખોલ
3.
માણસના રહેઠાણને કયા નામથી ઓળખવામાં આવે છે ?
a)
મંદિર
b)
ગૂફા
c)
અગાશી
d)
ઘર
4.
ચિત્રમાં કયુ પક્ષી છે ઓળખો.
a)
દરજીડો
b)
પોપટ
c)
મેના
d)
સુગરી
5.
બટેર, તેતર કયા રહે છે ?
a)
ઘરમાં
b)
દરમાં
c)
જાળામાં
d)
બખોલમાં
6.
ઝાડની ડાળી પર ઊંધા માથે લટકી રહેતું પક્ષીનું નામ જણાવો .
a)
ચામાચીડિયું
b)
કાબર
c)
કોયલ
d)
મેના
7.
આ પક્ષીનુ નામ જણાવો...
a)
ઢેલ
b)
ટીટોડી
c)
બગલો
d)
તેતર
8.
સિંહના રહેઠાણને કયા નામથી ઓળખાય છે ?
a)
કોઢ
b)
વાડો
c)
બોડ
d)
તબેલો
9.
નાળીયેરી, ખજૂરી, શેરડીના પાંદડા ચીરીને તેના તાંતણામાંથી ગૂંથીને માળો બનાવનાર પક્ષીનું નામ જણાવો.
a)
કોયલ
b)
દરજીડો
c)
સુગરી
d)
ટીટોડી
10.
ઊધઈના રહેઠાણને કયા નામથી ઓળખાય ?
a)
રાફડો
b)
દર
c)
માળો
d)
વાડો
Reset
