Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Kanajara quize

Total questions: 10

Worksheet time: 30mins

Name
Class
Date
1.

ભારત દેશના હાલના વડાપ્રધાન કોણ છે?

a)

અમિત શાહ

b)

મનમોહન સિંઘ

c)

નરેન્દ્ર મોદી

d)

વિજય રૂપાણી

2.

ગુજરાતના હાલના મુખ્યમંત્રી કોણ છે ?

a)

આનંદીબેન પટેલ

b)

વિજયભાઈ રૂપાણી

c)

અમિત શાહ

d)

નરેન્દ્ર ભાઈ મોદી

3.

ગુજરાતના હાલના રાજ્યપાલ કોણ છે ?

a)

ઓ પી કોહલી

b)

આચાર્ય દેવવ્રત

c)

આનંદીબેન પટેલ

d)

પ્રદિપસિંહ જાડેજા

4.

વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે ?

a)

અમદાવાદ

b)

ગાંધીનગર

c)

કચ્છ

d)

સુરત

5.

ગુજરાત નો દરિયા કિનારો કેટલા કિલોમીટરની લંબાઇ ધરાવે છે ?

a)

1200 km

b)

1400 km

c)

1600 km

d)

1800 km

6.

કચ્છનું ભદ્રેશ્વર તીર્થ કયા તાલુકામાં આવેલું છે ?

a)

ગાંધીધામ

b)

અંજાર

c)

મુન્દ્રા

d)

ભુજ

7.

ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો ?

a)

અમદાવાદ

b)

પોરબંદર

c)

રાજકોટ

d)

ગાંધીનગર

8.

ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?

a)

નર્મદા

b)

સાબરમતી

c)

તાપી

d)

મહી

9.

સીદીસૈયદની જાળી ક્યાં આવેલી છે ?

a)

ગાંધીનગર

b)

અમદાવાદ

c)

ભુજ

d)

વડોદરા

10.

આઈના મહેલ ક્યાં આવેલ છે ?

a)

માંડવી

b)

અંજાર

c)

ભુજ

d)

ભચાઉ