wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

કાળ

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

હું રમું છું. કાળ શોધો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

2.

અમે કાલે શાળાએ જઈશું. કાળ શોધો

a)

ભવિષ્યકાળ

b)

ભૂતકાળ

c)

વર્તમાનકાળ

3.

પિતાજી ચોપડી લાવ્યા હતા. કાળ શોધો.

a)

ભૂતકાળ

b)

વર્તમાનકાળ

c)

ભવિષ્યકાળ

4.

બા મંદિરે ગયા છે. કાળ શોધો.

a)

ભૂતકાળ

b)

ભવિષ્યકાળ

c)

વર્તમાનકાળ

5.

જંગલમાં સિંહ હતો. કાળ શોધો.

a)

ભવિષ્યકાળ

b)

ભૂતકાળ

c)

વર્તમાનકાળ

6.

મામા ફટાકડા લાવશે. કાળ શોધો.

a)

ભૂતકાળ

b)

ભવિષ્યકાળ

c)

વર્તમાનકાળ

7.

હું ગીત ગાઈશ .કાળ શોધો.

a)

ભૂતકાળ

b)

ભવિષ્યકાળ

c)

વર્તમાનકાળ

8.

નાના-નાની ફૂગ્ગા લાવ્યા હતા. કાળ શોધો.

a)

ભૂતકાળ

b)

ભવિષ્યકાળ

c)

વર્તમાનકાળ

9.

મેં ગ‌ઈકાલે છોટા ભીમ નું કાર્ટુન જોયું હતું. કાળ શોધો.

a)

ભૂતકાળ

b)

વર્તમાનકાળ

c)

ભવિષ્યકાળ

10.

હું પાણીપુરી ખાઉ છું. કાળ શોધો.

a)

ભૂતકાળ

b)

વર્તમાનકાળ

c)

ભવિષ્યકાળ

11.

હું મારા જન્મદિવસે કેક ખાઈશ. કાળ શોધો.

a)

ભૂતકાળ

b)

વર્તમાનકાળ

c)

ભવિષ્યકાળ

12.

માતા પાઉંભાજી બનાવે છે. કાળ શોધો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

13.

અજય ક્રિકેટ રમતો હતો. કાળ શોધો.

a)

વર્તમાનકાળ

b)

ભવિષ્યકાળ

c)

ભૂતકાળ

14.

ચિત્રકાર ચિત્ર બનાવે છે. કાળ શોધો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

15.

શાળામાં શિક્ષક ભણાવતા હતા. કાળ શોધો.

a)

ભૂતકાળ

b)

ભવિષ્યકાળ

c)

વર્તમાનકાળ

16.

પિતાજી છાપું વાંચે છે. કાળ શોધો.

a)

ભૂતકાળ

b)

ભવિષ્યકાળ

c)

વર્તમાનકાળ

17.

મેદાનમાં ખેલાડીઓ ક્રિકેટ રમતાં હતા . કાળ શોધો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

18.

અમે ઉતરાયણે પતંગ ચગાવીશું.કાળ શોધો.

a)

ભવિષ્યકાળ

b)

ભૂતકાળ

c)

વર્તમાનકાળ

19.

તે કાગળ લખે છે. કાળ શોધો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

20.

કાકા જામનગર ગયા હતા. કાળ શોધો.

a)

ભૂતકાળ

b)

ભવિષ્યકાળ

c)

વર્તમાનકાળ