Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ઓગસ્ટ

Total questions: 15

Worksheet time: 30mins

Name
Class
Date
1.

વાંદરાનું નામ શું હતું?

a)

ખટખટ

b)

ચટપટ

c)

કટકટ

2.

વાંદરાની ચિંતા કોણ કરતું હતું?

a)

કોયલ

b)

વાંદરો

c)

સુઘરી

3.

ઠંડીથી બચવા વાંદરાઓએ શું ભેગું કર્યુ?

a)

લાલ મરચાં

b)

લાકડાં

c)

ગોદડાં

4.

વાંદરાઓ વારંવાર શું બોલતા હતા?

a)

ચીં... ચીં

b)

ગડગડાટ

c)

હૂપાહૂપ

5.

વાંદરાભાઈને શું ગમે?

a)

વાંચવું

b)

ફરવું-કૂદવું

c)

લખવું

6.

સુધરીને ઠંડી લાગતી ન હતી કેમ કે તે શેમાં હતી?

a)

માળામાં

b)

રાફડામાં

c)

મહેલમાં

7.

સુઘરીએ ખટખટને શું બનાવવા કહ્યું?

a)

માળો

b)

વાડો

c)

ઘર

8.

વાંદરાની ચિંતા કરવાનું કોણે છોડી દીધું?

a)

કોયલે

b)

મિત્રોએ

c)

સુઘરીએ

9.

વાંદરાઓેએ શું ન બનાવ્યું તે ન જ બનાવ્યું?

a)

ઘર

b)

વાડો

c)

માળો

10.

સુઘરીનું નામ શું હતું?

a)

ખટખટ

b)

વાંદરો

c)

ચટપટ

11.

ખટખટે હૂપાહૂપ કરી કોને બોલાવ્યા?

a)

પોતાનાં મિત્રોને

b)

કાગડાને

c)

સુઘરીને

12.

કયું પક્ષી ગૂંથીને માળો બનાવે છે?

a)

કોયલ

b)

ચકલી

c)

સુઘરી

13.

ટીકુબહેનને શાનો શોખ હતો?

a)

વાંચનનો

b)

રમતનો

c)

લેખનનો

14.

ડીપચો શબ્દને વ્યવસ્થિત લખો.

a)

પચોડી

b)

ચોપડી

c)

ડીચોપ

15.

વાંદરાઓએ માણસોની નકલ કઈ ઋતુમાં કરી?

a)

શિયાળામાં

b)

ઉનાળામાં

c)

ચોમાસામાં