wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

કલશોર ટેસ્ટ

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

ઉંદર કયાં રહે છે ?

a)

ઘરમાં

b)

દરમાં

c)

માળામાં

d)

જાળામાં

2.

ચામાચીડિયુું કયાં લટકે છે ?

a)

તિરાડે

b)

બોડમાં

c)

ડાળે

d)

વાડે

3.

બાળક કોની સોડમાં સુવે છે ?

a)

બાપુ

b)

કાકી

c)

માસી

d)

બા

4.

પાંખ કોને જોઇએ છે ?

a)

પંખી

b)

પ્રાણી

c)

માણસ

d)

ફળ

5.

વાદળાઓની જીતથી શું ચમકવા લાગ્યું ?

a)

કાન

b)

આંખો

c)

જીભ

d)

નાક

6.

ટીકુબહેન શાના શોખીન હતા ?

a)

વાંચવાના

b)

રમવાના

c)

કૂદવાના

d)

સુવાના

7.

વાંદરાનું નામ શું હતુ ?

a)

કટકટ

b)

ઘટઘટ

c)

ચટપટ

d)

ખટખટ

8.

કોને રંગબેરંગી કપડાં પહેર્યા છે ?

a)

નદી

b)

તળાવ

c)

વાદળાં

d)

દરિયા

9.

ચટપટ કોનું નામ હતું ?

a)

પોપટ

b)

કાગડો

c)

મોર

d)

સુઘરી

10.

વાદળાં કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યાં ?

a)

પવન

b)

વરસાદ

c)

ગરમી

d)

તાપણું

11.

બા કોના જેવા લાગતા હતા ?

a)

ઢીંગલા

b)

મોટા

c)

જાડાં

d)

ઢીંગલી

12.

વાંદરાઓ શાનાથી તાપણું કરતા હતા ?

a)

લાલ ટમેટાં

b)

લાલ મરચા

c)

લાલ લીબું

d)

લાલ કાકડી

13.

દીવો કોને સળગાવ્યો હતો ?

a)

પીળાં વાદળ

b)

ફિક્કા વાદળ

c)

મોટા વાદળ

d)

લીલાં વાદળ

14.

" વાંદરાને વાંચતા ન આવડે " વાર્તામાં વાંદરા સાથે કયું પક્ષી હતું ?

a)

સુઘરી

b)

સમડી

c)

કોયલ

d)

કાગડો

15.

આકાશમ‍‍ાં કોણ દોડવા લાગ્યું ?

a)

પક્ષી

b)

સુરજ

c)

ચાંદો

d)

વાદળો