Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

5 GUJ SEM-2

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

કબૂતર ક્યાં બેઠું છે?

a)

વૃક્ષની ડાળી પર

b)

માળામાં

c)

હીચકા પર

2.

બાવાજીને કેવા બનવું છે?

a)

શાંત

b)

મનમોજીલા

c)

ક્રોધિત

d)

તોફાની

3.

વૈરાગીને કેવું ભોજન ખપે?

a)

મસાલાવાળું

b)

સાદું

c)

તીખું

d)

મીઠું

4.

"પીલાં" નું સમાનર્થી શબ્દ શોધો:

a)

બકરીનાં બચ્ચાં

b)

મરઘીનાં બચ્ચાં

c)

કુતરાનાં બચ્ચાં

d)

ચકલીનાંબચ્ચાં

5.

રૂઢીપ્રયોગનો અર્થ આપો : રાજી રાજી થઇ જવું .

a)

ખૂબજ ખુશ થવું

b)

ખૂબ મહેનત કરાવી

c)

થોડામાંથી વધારે થવું

d)

ખૂબજ દુ:ખ થવું

6.

મરઘી શું જોઇને રાજી થઇ ?

a)

પીલાં

b)

મકાઈના દાણા

c)

બાજરીના દાણા

d)

જુવારના દાણા

7.

"પેટ ચોળીને શૂળ શા માટે ઊભું કરો છો?"આ વાક્ય કોણ બોલે છે?

a)

ડાહ્યો ડુક્કર

b)

ગલબો શિયાળ

c)

મરઘી બાઈ

d)

લાલિયો કૂતરો

8.

મેઘાએ પત્ર કોને લખ્યો છે?

a)

ધર્મરાજને

b)

રુદ્રને

c)

ઓમને

d)

મમ્મીને

9.

ગુરુજીએ શેનાથી મેઘાનું મોં મીઠું કરાવ્યું?

a)

પેંડાથી

b)

ચોકલેટથી

c)

સાકરથી

d)

ગોળથી

10.

રાસ ક્યાં રચાયો છે?

a)

ગોકુળમાં

b)

વ્રજમાં

c)

વૃન્દાવનમાં

d)

મથુરામાં

11.

બતકના બચ્ચાને એની માએ શું શીખવવું હતું?

a)

તરતાં

b)

ગાતાં

c)

ખાતાં

d)

પીતાં

12.

બચ્ચાનાં બાપે આવીને બચ્ચાને શું કહ્યું?

a)

'આંખ બંધ કર '

b)

'નીચું જો. '

c)

'ઊંચે જો.'

d)

'આંખ ખોલો '

13.

"નાહ્ય કોણ ? તરે કોણ ?" આ વાક્ય કોણ બોલે છે?

a)

બતકનાં બચ્ચાંનો બાપ

b)

બતકનાં બચ્ચાંની મા

c)

બતકના બચ્ચાં

d)

ચકલીનાં બચ્ચાં

14.

'તરવું ' નું વિરુદ્ધાર્થી શબ્દ શોધો:

a)

ડૂબવું

b)

કૂદવું

c)

રમવું

d)

ચાલવું

15.

_________________ માં કમળનાં ફૂલ હતાં.

a)

નદી

b)

તળાવ

c)

ખાબોચિયામાં

d)

કુવા

16.

બકરીબહેને ગોળની ____________ બનાવી.

a)

ભીંતો

b)

નળિયા

c)

ડંડા

d)

દાંડા

17.

'હું છું ખાખી બાવો ' કાવ્યના કવિ કોણ છે?

a)

નરોતમ વાળંદ

b)

જયંત શુક્લ

c)

સ્નેહરશ્મિ

d)

નટુભાઈ બરાનપુરિયા

18.

બધા મરઘીબાઈની _______________ કરવા લાગ્યા.

a)

વાહ વાહ

b)

ખુશામત

c)

વખાણ

19.

મેઘાનો જન્મદિન કઈ તારીખે હતો?

a)

૧૫

b)

૧૬

c)

૧૪

d)

૧૭

20.

અઢાર અંગ કોના વાંકા છે?

a)

હાથીના

b)

ઊંટના

c)

હરણના

d)

શિયાળના