Worksheets25 January 5,6,,7
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
સંક્ષેપીકરણ કરણ કરતી વખતે શું ધ્યાનમાં લેવું જોઈએ.
a)
પુનરાવર્તન ન થવું જોઈએ.
b)
વિગતો લંબાવી જોઈએ.
2.
સંક્ષેપીકરણ કરતી વખતે લાભને ધ્યાનમાં રાખવો જોઈએ.
a)
હા
b)
ના
3.
સંક્ષેપીકરણ કરતી વખતે કેવા શબ્દ સમૂહ ધ્યાનમાં રાખવા જોઈએ.
a)
શો ફાયદો.
b)
ગેરલાભ
4.
સંક્ષેપીકરણ કરતી વખતે શું ખોવું પડે છે એ ધ્યાનમાં રાખવું જોઈએ.
a)
હા
b)
ના
5.
સંક્ષેપીકરણમાં શું કરવાથી શબ્દો ઓછા થાય છે.
a)
લાભ અલાભ કરવાથી
b)
ઓછું લખવાથી
6.
સંક્ષેપીકરણ માં શબ્દ સમૂહ વાક્ય હોય શકે ?
a)
હા
b)
ના
7.
સંક્ષેપીકરણમાં શું ધ્યાનથી વાચવું જોઈએ.
a)
પરિચ્ચછેદનાં વિચારો
b)
વાક્ય રચના
8.
સંક્ષેપીકરણમાં કોને સમજવાનો પ્રયત્ન કરવો પડે છે ?
a)
ભાવ અને અર્થને
b)
વિષયને
9.
સંક્ષેપીકરણ કરતી વખતે લખવાથી જરૂર પડે છે કે નહિ ,?
a)
ના
b)
હા
10.
આપણે આપણી ભાષાને ટૂંકી કરી શકીએ ?
a)
હા
b)
ના
100 %
