Worksheets5- ch-5 10 que
Total questions: 10
Worksheet time: 10mins
Name
Class
Date
1.
પક્ષપાત - રૂઢિપ્રયોગનો અર્થ આપો :
a)
અપમાન કરવું
b)
તરફદારી કરવી
2.
"કેમ, તબિયત તો સારી છે ને? " આ વાક્ય કોણ બોલે છે?
a)
લેખક
b)
સદગૃહસ્થ
3.
સજ્જનનું વિરોધી શબ્દ.
a)
દુર્જન
b)
સારા માણસ
4.
પ્રયત્નનું સમાનાર્થી શબ્દ
a)
હાર માનવું
b)
કોશિશ
5.
ગળે પડવું - રૂઢિપ્રયોગનો અર્થ આપો :
a)
માથે નાખવું
b)
પક્ષપાત
6.
શરદીને ________કંઠ માટે પક્ષપાત છે.
a)
સજ્જનના
b)
લેખકના
7.
નીચે માંથી ક્યા લેખક હાસ્યલેખક નથી.
a)
જ્યોતીન્દ્ર દવે
b)
ગુણવંત શાહ
8.
"હવે રજા લઉ છું." આ વાક્ય કોણ બોલે છે?
a)
લેખક
b)
સજ્જન
9.
લેખક કોને મળવા જાય છે?
a)
સજ્જનને
b)
પૂજારીને
10.
કયું પીણુ ઝાડના બીજની ભૂકીમાંથી બને છે?
a)
કૉફી
b)
કોકો
100 %
