NEW
Font size
Worksheets5 ગદ્યાર્થ ગ્રહણ -૧
Total questions: 15
Worksheet time: 15mins
નિરાળી ભેટ લાવનાર ગાંધીજીના મિત્ર કયા દેશમાંથી આવેલા હતા?
જાપાન
ચીન
ભારત
ગાંધીજીને મળેલી ભેટ માં કયું રમકડું હતું?
માટી થી બનાવેલા ત્રણ વાંદરા
પ્લાસ્ટિક ના ત્રણ વાંદરા
કાચના ત્રણ વાંદરા
ત્રીજો વાંદરો શું કરતો હતો?
કાન દાબી રાખ્યા હતા.
મોઢું બંધ રાખ્યું હતું.
આંખો મીંચીને બેઠો હતો.
"આ ત્રણ વાંદરા મને ત્રણ વસ્તુની સમજણ આપે છે" આ વાક્ય કોણ બોલે છે?
ગાંધીબાપુ
મુસાફર
બાળકો
ત્રીજો વાંદરો આંખ બંધ રાખી શું સમજણ આપે છે?
કોઇની નિંદા - કૂથલી સાંભળવી નહીં.
જૂઠ- દંભી બોલવું નહીં.
વિકૃત દ્રશ્ય જોવા નહીં.
ગાંધીજીના ત્રણ સમજુ વાંદરા નું રમકડું જોઈ મુસાફર_થાય છે. ખાલી જગ્યા પૂરો.
ખુશ
નાખુશ
ગમગીન
મુસાફર મનોમન શું નક્કી કરે છે?
ક્યારેય બાપુને મળશે નહીં.
જીવનમાં વહાલા બાપુ ના બોલ પાળશે.
બાપુ માટે ભેટ લાવશે.
અન્યના સદગુણો સાંભળવાની શીખ કયો વાંદરો આપે છે?
પહેલો વાંદરો
બીજો વાંદરો
ત્રીજો વાંદરો
"સમજણ આપે છે? તે વળી કેવી હોય?" આ વાક્ય કોણ બોલે છે?
ગાંધીજી
મુસાફર
વાંદરા
જૂઠું બોલવાનું પસંદ ન કરનાર કયો વાંદરો છે?
પહેલો વાંદરો
બીજો વાંદરો
ત્રીજો વાંદરો
સાચી સમજ આપનારા સમજુ વાંદરા છે.ખરું કે ખોટું
ખોટું
ખરું
ત્રણ વાંદરાઓ પાસેથી મળેલી સમજણના કારણે આપણે બુરાઈથી દુર રહી શકીએ છીએ. ખરું કે ખોટું
ખરું
ખોટું
મુસાફર ગાંધીજી સાથે કયા ઓરડામાં બેસે છે?
લેખનના
વાંચનના
જમવાના
ભારતના રાષ્ટ્રપિતા કોણ છે?
નરેન્દ્ર મોદી
મહાત્મા ગાંધીજી
વિજયભાઈ રૂપાણી
બાપુએ મુસાફરને_સમજાવ્યું. ખાલી જગ્યા પૂરો.
મોટેથી
પ્રેમથી
ગુસ્સાથી
