Worksheetsઆપણા તીર્થસ્થાનો - 2
Total questions: 25
Worksheet time: 8mins
Name
Class
Date
1.
વૈષ્ણોદેવીનું વિખ્યાત મંદિર ક્યાં રાજ્યમાં આવેલું છે ?
a)
જમ્મુ - કશ્મીર
b)
ઉત્તરાંચલ
c)
હિમાચલ પ્રદેશ
d)
ઉત્તરપ્રદેશ
2.
પંઢરપુરમાં ક્યાં ભગવાનનું મંદિર છે ?
a)
વિઠ્ઠલનાથજી
b)
ત્રિકમરાયજી
c)
રણછોડરાયજી
d)
રાધારામણદેવ
3.
સારંગપુરમાં ગોપાળાનંદસ્વામીએ ક્યાં દેવ પધરાવેલા છે ?
a)
કષ્ટભંજનદેવ
b)
શંકટમોચનદેવ
c)
વિઘ્નવિનાયકદેવ
d)
રાધારામણદેવ
4.
ગુજરાતમાં પારસીઓનું સૌથી મોટું યાત્રાધામ ક્યુ છે ?
a)
ઉદવાડા
b)
સંજાણ
c)
વલસાડ
d)
વાપી
5.
બદ્રીનાથ ધામની સ્થાપના કોણે કરી હતી ?
a)
શંકરાચાર્યજી
b)
પાંડવો
c)
પરશુરામજી
d)
નારદજી
6.
ગંગા નદી ક્યાં રાજ્યમાં સાગરને મળે છે ?
a)
બંગાળ
b)
આસામ
c)
ત્રિપુરા
d)
સિક્કિમ
7.
જગન્નાથ મંદિરમાં મુખ્ય કેટલા દેવ બિરાજમાન છે ?
a)
3
b)
6
c)
8
d)
2
8.
જગન્નાથપુરીમાં રથયાત્રા ક્યા મહીનામા યોજાઈ છે ?
a)
અષાઢ
b)
શ્રાવણ
c)
ફાગણ
d)
ભાદરવો
9.
હરિદ્વારમાં, સતી દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં બળી મૂઆ, તે સ્થળનું નામ શું છે ?
a)
કનખલ
b)
ગંગાઘાટ
c)
હર કી પૈડી
d)
કલખન
10.
ભચાઉમાં _________કૂવો પ્રસાદીનો છે.
a)
બટીયો
b)
ભૂતિયો
c)
ભૂટિયો
d)
એક પણ નહિ
11.
બદ્રીનારાયણની ઊંચાઈ 10,250 ફુટ છે ?
a)
હા
b)
ના
12.
બદ્રીનાથમાં ક્યાં દેવ છે ?
a)
નરનારાયણ દેવ
b)
રણછોડત્રિકમરાય
c)
લક્ષ્મીનારાયણ દેવ
d)
રાધારમણ દેવ
13.
કાશીમાં સંકટમોચન હનુમાન કોણે પધરાવ્યા છે ?
a)
તુલસીદાસજી
b)
ભગવાન રામચંદ્રજી
c)
ભગવાન વેદવ્યાસ
d)
ભગવાન શંકર
14.
કાશીમાં કાશીવિશ્વનાથ મંદિરમાં ______છે.
a)
ભગવાન શંકરનું સ્વયંભૂ લિંગ
b)
વિભીષણની મૂર્તિ
c)
શિવજી - પાર્વતીજીની મૂર્તિ
d)
બ્રહ્માજીની મૂર્તિ
15.
અલ્લાહાબાદમાં ____આવેલ છે.
a)
ત્રિવેણી સંગમ
b)
ચિત્રકૂટ પર્વત
c)
રામમંદિર
d)
સૂર્ય મંદિર
16.
દ્વારકાધીશના મંદિરમાં ફરકતો ઘ્વજ કેટલા ગજનો છે ?
a)
52 ગજ
b)
56 ગજ
c)
54 ગજ
d)
60 ગજ
17.
પાંડવોએ બંધાવેલ જ્યોર્તિલિંગનું નામ શું છે ?
a)
કેદારનાથ
b)
ઓમકાલેશ્વર
c)
ત્રમ્બકેશ્વર
d)
ભીમાશંકર
18.
રામેશ્વરમાં કેટલા કુંડો છે ?
a)
22
b)
21
c)
24
d)
20
19.
મેઘપુરમા પ્રસાદીની આંબલીનું ઝાડ અને વાવ આજે પણ છે ?
a)
હા
b)
ના
20.
હરિદ્વારમાં ગંગા મૈયાની સૌથી મોટી આરતી ક્યાં ઘાટ પર થાય છે ?
a)
હર કી પેડી
b)
વિષ્ણુ ઘાટ
c)
રામ ઘાટ
d)
શ્રવણ ઘાટ
21.
પંપા સરોવરે કોની ઝૂંપડી આવેલી છે ?
a)
શબરી
b)
રામ - સીતા
c)
અહલ્યા
d)
એક પણ નહિ
22.
આ મંદિરર ક્યાં આવેલુ છે ?
a)
વડતાલ
b)
જુનાગઢ
c)
ધોલેેરા
d)
એક પણ નહિ
23.
વામન ભગવાનની તપસ્થલી તરીકે કઇ જગ્યા ગણાય છે ?
a)
વંથલી
b)
વડતાલ
c)
ધોલેરા
d)
ગઢપુર
24.
સૌપ્રથમ સત્સંગી જીવનની કથા કયાં થઇ હતી ?
a)
ચક્રતીર્થ, જગન્નાથપુરી
b)
હરિદ્વારમાં
c)
રાજસ્થાનમાં
d)
વડતાલમાં
25.
રામાનુજાચાર્યજીનુ શરીર હાલમા કઇ જગ્યાએ છે ?
a)
શ્રી રંગમ્
b)
રામેશ્વરમ્
c)
મેલકોટ
d)
તીરુપતી
100 %
