wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

GK

Total questions: 25

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ભારત ના રાષ્ટ્રચીહ્ન માં કયા બે પશુ ઓ જોવા મળે છે?

a)

આખલો અને ઘોડો

b)

ગાય ને ભેંશ

c)

વાઘ ને ઘોડો

d)

હાથી અને ઘોડો

2.

ગુજરાત રાજ્ય ની પ્રથમ વિધાનસભા ની ચૂંટણી ક્યારે યોજાઈ હતી?

a)

૧૯૬૦

b)

૧૯૬૧

c)

૧૯૬૨

d)

૧૯૬૩

3.

ભારતમાં સૌથી વધુ લાંબો દરીયાકીનારો કયું રાજ્ય ધરાવે છે?

a)

ગુજરાત

b)

મહારાષ્ટ્ર

c)

કેરલ

d)

ગોવા

4.

સોડીયમ ની સંજ્ઞા કઈ ?

a)

SA

b)

SO

c)

Na

d)

SN

5.

રંગોળી કયા રાજ્ય ની લોક કળા છે?

a)

પશ્ચિમ બંગાળ

b)

ગુજરાત

c)

રાજસ્થાન

d)

કેરલ

6.

ગુગલી શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે?

a)

ક્રિકેટ

b)

ટેનીસ

c)

કબડ્ડી

d)

હોકી

7.

ચેસ માં કેટલા ખાના હોય છે?

a)

૬૪

b)

૬૦

c)

૫૬

d)

૬૮

8.

એક વ્યક્તિ એ ૧૦% ના દરે ૭૫૦૦/- રૂપિયા લીધા તો બે વર્ષ પછી તેને કેટલા રૂપિયા પરત કરવા પડશે?

(a)  

9.

કયા બે રાજ્યો ની વસ્તી અમેરિકા થી પણ વધુ છે ?

a)

ઉતરપ્રદેશ

b)

પશ્ચિમ બંગાળ

c)

ગુજરાત

d)

મહારાષ્ટ્ર

10.

રીમ શબ્દ શેના માપક તરીકે વપરાય છે?

a)

કપડા

b)

કાગળ

c)

પેટ્રોલ

d)

શાકભાજી

11.

અખાત્રીજ કયા મહિના માં આવે?

a)

વૈશાખ

b)

ચૈત્ર

c)

શ્રાવણ

d)

આસો

12.

દરિયા ની બે ભરતી વચ્ચે કેટલું અંતર હોય?

a)

૧૨ કલાક ૨૬ મિનીટ

b)

૧૨ કલાક ૧૩ મિનીટ

c)

૬ કલાક ૨૨ મિનીટ

d)

૧૦ કલાક ૧૫ મિનીટ

13.

ભારત નો આઈ એસ ડી કોડ નમ્બર સુ છે?

a)

૯૧

b)

૭૫

c)

૫૦

d)

1

14.

સાંજ ના ભાગે મેઘધનુષ કઈ દિશા માં દેખાય છે?

a)

પૂર્વ

b)

પશ્ચિમ

c)

ઉતર

d)

દક્ષિણ

15.

હીરક મહોત્સવ એટલે કયું વર્ષ?

a)

૨૫

b)

૫૦

c)

૭૫

d)

૧૦૦

16.

કયું વાદ્ય તંતુ વાદક વાદ્ય છે?

a)

હાર્મોનિયમ

b)

રાવણહથો

c)

વાંસળી

d)

તબલા

17.

ટીમરુ ના પાન પર આધારિત ઉદ્યોગ કયો?

a)

બીડી

b)

કાગળ

c)

કાપડ

d)

ઔષધી

18.

ડર્બી શબ્દ કઈ રમત સાથે સંક્યાલેલ છે?

a)

ઘોડાદોડ

b)

ટેનીસ

c)

કબડ્ડી

d)

ખોખો

19.

વારાણસી થી કન્યા કુમારી ને જોડતા સૌથી લાંબા હાઈવે ના નમ્બર?

a)

NH-6

b)

NH-8

c)

NH-4

d)

NH-7

20.

સૌથી વધુ કુવા ક્યા આવેલા છે?

a)

જુનાગઢ

b)

ભાવનગર

c)

પાટણ

d)

વડોદરા

21.

વિરમભાઇ ૧૨ દિવસ માં એક ખાડો ખોદે છે, રમેશભાઈ તેજ ખાડો ૮ દિવસમાં ખોદે છે તો બંને ને સાથે મળી ને આવા ૫ ખાડા ખોદતા કેટલા દિવસ લાગે?

a)

૨૪

b)

૩૦

c)

૨૭

d)

20

22.

માનવી એ સૌ પ્રથમ કઈ ધાતુ નો ઉપયોગ શરુ કર્યો?

a)

તાંબુ

b)

જસત

c)

સ્ટીલ

d)

એલ્યુમીનીયમ

23.

રાષ્ટ્રીય વૃક્ષ ?

a)

લીમડો

b)

વડ

c)

પીપળો

d)

કરેણ

24.

ભીષ્મપિતામહ નું મૃત્યુ કયા દિવસે થયું?

a)

હોળી

b)

દિવાળી

c)

મકરસંક્રાંતિ

d)

વસંતપંચમી

25.

કયો વાયુ સ્ફૂર્તિદાયક છે?

a)

ઓઝોન

b)

નાઈટ્રોજન

c)

હાઇડ્રોજન

d)

ઓક્સીજન