NEW
Font size
WorksheetsSamadhi Shatak Book 1/4
Total questions: 20
Worksheet time: 20mins
સમરી ભાગવતી ભારતી,
પ્રણમી જીન જગબંધુ;
કેવળ ______ ભોધકો,
કરશું સરસ પ્રબંધ.
સમાધી
આતમ
મોક્ષ
મુક્તિ
કેવળ આતમ-બોધ હૈ,
પરમારથ શિવપંથ;
તામેં જીનકું મગનતા,
સો હિ ભાવ ____. (2)
સમાધિ
આતમપંથ
નિર્ગૃંથ
સિદ્ધપંથ
ભોગ જ્ઞાન જ્યું બાલકો,
બાહ્ય જ્ઞાનકી દોર;
તરુણભોગ અનુભવ જિસ્યો,
_____ ભાવ કછુ ઓર. (3)
સમાધિ
શુદ્ધ
આતમ
મગન
_______ મગન જો,
સો સબ પુદ્ગલ ખેલ;
ઈંદ્રજાળ કરી લેખવે,
મિલે ન તિહાં મનમેલ. (4)
આતમજ્ઞાને
પરભાવમે
સંસાભાવમે
શુભભાવમે
____ વિના વ્યવહારકો,
કહા બનાવત નાચ?
રતન કહો કોઉ કાચકું,
અંત કાચ સો કાચ. (5)
આતમ
જ્ઞાન
વિવેક
અભિનેતા
રાચે સાચે _____,
યાચે વિષય ન કોઈ;
નાચે માચે મુગતિ રસ;
આતમજ્ઞાની સોઈ. (6)
માનમેં
સંસારમેં
ધ્યાનમેં
સમાધિમેં
બાહિર અંતર પરમ એ,
____-પરિણતિ તીન;
દેહાદિક આતમ-ભરમ,
બહિરાતમ બહુ દીન. (7)
આતમ
જીવ
ચિત્ત
બુદ્ધિ
____ દોષ આતમભરમ,
અંતર આતમ ખેલ;
અતિ નિર્મલ પરમાતમા,
નહિ કર્મકો ભેલ. (8)
મન
બુદ્ધિ
ચિત્ત
દેહાદિક
નરદેહાદિક દેખકે,
આતમજ્ઞાને હીન;
____ બહિરાતમા,
અહંકાર મન લીન. (9)
વચનબળ
કાયાબળ
મનોબળ
ઈંદ્રિયબળ
અલખ નિરંજન ___ ગતિ,
વ્યાપી રહ્યો શરીર;
લખ સુજ્ઞાને આતમા,
બીર લીન જ્યું નીર. (10)
શુદ્ધ
અકળ
અમલ
શુભ
અરિ-મિત્રાદિક કલ્પના,
દેહાતમ અભિમાન;
નિજ-પર તનુ સંબંધ મતિ,
તાકો હોત ____. (11)
નિશાન
માન
નિદાન
અભિમાન
દેહાદિક આતમ-ભ્રમે,
કલ્પે નિજ-પર ભાવ;
આતમજ્ઞાની જગ લહે,
કેવળ ____ સ્વભાવ. (12)
સમાધિ
શુભ
આતમ
શુદ્ધ
સ્વ-પર વિકલ્પે વાસના,
હોત _____;
તાતેં બહુરી વિકલ્પમય,
ભરમજાલ અંધકૂપ. (13)
અવિદ્યારૂપ
અભિમાનરૂપ
દ્ર્ષ્ટિરૂપ
પુદ્ગલરૂપ
પુત્રાદિકકી કલ્પના,
_____ ભ્રમ મૂલ;
તાકું જડ સંપત્તિ કહે,
હહા મોહ પ્રતિકૂલ. (14)
મન
દેહાતમ
આતમ
સુમન
યા ભ્રમમતિ અબ છાંડિ દો,
દેખો _____;
મોહદ્રષ્ટિ જો છોડિયે,
પ્રગટે નિજગુણ સૃષ્ટિ. (15)
જીનદ્રષ્ટિ
બાહ્યરદ્રષ્ટિ
અંતરદ્રષ્ટિ
મનોદ્રષ્ટિ
_____ દેખવો,
કહન કહાવન કૂટ;
ઈંદ્રિય યોગાદિક બલે,
એ સબ લૂટાલૂટ. (16)
આત્મધન
અંતર
આત્માદિકકો
રૂપાદિકકો
પર-પદ ____ દ્રવ્યકું,
કહન સુનન કછુ નાંહિ;
ચિદાનંદઘન ખેલકી,
નિજ-પદ તો નિજમાંહિ. (17)
આતમ
સંસાર
પુદ્ગલ
જાને
ગ્રહણ-અયોગ્ય ગ્રહે નહિ,
ગ્રહ્યો ન છોડે જેહ;
જાણે સર્વ ____,
સ્વ-પર પ્ર્કાશક તેહ. (18)
સ્વભાવને
સંસારને
તત્તવને
સિધાંતને
રૂપેકે ___ સીપમેં,
જ્યું જડ કરે પ્રયાસ;
દેહાતમ-ભ્રમતેં ભયો,
ત્યું તુજ કૂટ અભ્યાસ. (19)
દેહ
ભ્રમ
મર્મ
વિકલ્પ
મિટે રજત-ભ્રમ સીપમેં,
જન પ્રવૃત્તિ જિમ નાંહિ;
ન રમે ___-ભ્રમ મિટે,
ત્યું દેકાદિકમાંહિ. (20)
આતમ
દેહ
સંસાર
અજ્ઞાન
