NEW
Font size
S
M
L
XL
Worksheetsહિંદમાતાને સંબોધન ધોરણ 6ગુજરાતી પ્રથમ સત્ર
Total questions: 10
Worksheet time: 50secs
Name
Class
Date
1.
હિંદમાતાને સંબોધન ગીતનો પ્રકાર જણાવો
a)
શોર્ય ગીત
b)
લોકગીત
c)
પ્રાર્થના ગીત
d)
પ્રકૃતિ ગીત
2.
હિંદમાતાને સંબોધન કાવ્યના કવિનું નામ જણાવો.
a)
મણિશંકર રત્નજી ભટ્ટ
b)
ઉમાશંકર જોશી
c)
સંત બાલ
d)
આપેલ એક પણ નહીં.
3.
હિંદમાતાને સંબોધન કાવ્ય અને સંબોધીને લખાયું છે?
a)
સૌ સંતાનોને
b)
હિન્દને
c)
ધરતીને
d)
હિંદમાતાને
4.
કવિ હિંદ ને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે?
a)
કૃષ્ણની
b)
પુણ્યની
c)
વેદોને
d)
દેવોની
5.
"અવેસ્તા" એ કયા ધર્મનો ધર્મગ્રંથ છે?
a)
હિંદુ
b)
ઇસ્લામ
c)
પારસી
d)
જૈન
6.
ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે?
a)
પારસી
b)
યહૂદી
c)
હિંદુ
d)
વિશ્વાસી
7.
કવિ સૌને કોના સંતાનો કહે છે?
a)
દેવમાતાના
b)
નદીમાતાના
c)
હિંદમાતાના
d)
ધરતીમાતાના
8.
આ કાવ્યના કવિનું ઉપનામ જણાવો.
a)
કાન્ત
b)
સ્નેહરશ્મિ
c)
કલાપી
d)
સુન્દરમ્
9.
ત્રિપિટક એ કયા ધર્મનો ધર્મગ્રંથ છે?
a)
બૌદ્ધ
b)
જૈન
c)
પારસી
d)
શીખ
10.
જૈન ધર્મના ધર્મસ્થાનનું નામ જણાવો?
a)
વિહાર
b)
અગિયારી
c)
દેરાસર
d)
દેવળ
Reset
