Worksheets163 ગુજરાતી વ્યાકરણ
Total questions: 15
Worksheet time: 8mins
ગુજરાત સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે?
પરબ
તત્વ્મસી
‘‘સાત પગલા આકાશમાં''નવલકથાના લેખક કોણ છે?
કુન્દનિકા કાપડીયા
સ્વેતા ભાવસાર
સાર્થ શબ્દકોશનું પ્રકાશન કોણે કર્યું?
ગૂજરાત વિદ્યાપીઠ
સૌરાષ્ટ્ર વિદ્યાપીઠ
કુમાર માસિકના આદ્યતંત્રી કોણ હતા ?
રવિશંકર રાવળ
વિશ્વાસ તપોધન
‘નિનાદ'શબ્દનો સમાનાંર્થી શબ્દ શોધો.
ધ્વનિ
ફસાદ
‘મુખરિત' શબ્દનો વિરોધી શબ્દ શોધો.
મૂક
સ્વરિત
‘નીચલી પાયરી પર ઉતારી દેવું' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
ઉત્કર્ષ
અપકર્ષ
‘અગાઉ કદી નથયું હોય તેવું' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
અપૂર્વ
અલૌકિક
‘મીતાહારી' શબ્દ નો વિરોધી શબ્દ લખો.
અકરાન્તીયું.
શાકાહારી
નીચે આપેલ શબ્દમાંથી વિશેષણ શોધો.
પાર્થિવ
ચોપડી
ભાવવાચક સંજ્ઞા શોધો.
તાજગી
સાર્વત્રિક
સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો.
અતિથી
અતિથિ
સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો.
ખૂબસૂરત
ખુબસુરત
વ્યવસ્થા શબ્દની સંધી છૂટી પાડો.
વિ +અવસ્થા
વ્ય + અસ્થા
વાક્ય નો પ્રકાર ઓળખાવો.
‘જયારે મેં નામ પૂછ્યું ,ત્યારે તેઓ શરમાયા.’
સાદું
સંકુલ
