wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

220 NMMS પ્ર30 સમીકરણઉમરનાકોયડા

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

A અને B ની હાલની ઉંમરનો ગુણોત્તર 4 : 5 છે. ચાર વર્ષ પછી આ ગુણોત્તર 8 : 9 થઈ જશે તે બંનેની હાલની ઉંમર નો સરવાળો કેટલો થશે ?

a)

9 વર્ષ

b)

18 વર્ષ

2.

જય અને વિજય ની હાલની ઉંમર નો સરવાળો 40 વર્ષ છે. 7 વર્ષ પછી તેમની ઉંમર ગુણોત્તર 4 : 5 થાય છે તો એ બંનેની હાલની ઉંમરન

નું અંતર કેટલા વર્ષ હશે ?

a)

13 વર્ષ

b)

6 વર્ષ

3.

પિતાની ઉંમર પુત્રની ઉંમરના ચારગણા કરતા 3 વર્ષ વધુ છે. માતાની ઉંમર પિતા કરતા 4 વર્ષ વધુ છે. જો પુત્રની ઉંમર 5 વર્ષ હોય તો માતાની ઉંમર કેટલી હશે ?

a)

27 વર્ષ

b)

23 વર્ષ

4.

કેટરીના અને સલમાનની હાલની ઉંમર નો સરવાળો 28 વર્ષ છે. તો 7 વર્ષ પછી બંનેની ઉંમર નો સરવાળો કેટલો થશે ?

a)

42 વર્ષ

b)

36 વર્ષ

5.

અજય ની ઉમર વિજયની ઉંમરના ત્રણ ગણા કરતા ત્રણ વર્ષ ઓછી છે. જો બંનેની ઉંમર નો સરવાળો 77 વર્ષ થતો હોય તો વિજયની ઉંમર શોધો.

a)

23 વર્ષ

b)

20 વર્ષ

6.

વિશ્વાસના જન્મ સમયે તેને અને તેના પિતાની ઉંમરનો સરવાળો 22 વર્ષ હતો. જો હાલમાં તે બંનેની ઉંમર નો સરવાળો 44 વર્ષ હોય તો વિશ્વાસ ની હાલની ઉંમર શોધો.

a)

16 વર્ષ

b)

11 વર્ષ

7.

A અને B ની હાલની ઉંમરનો ગુણોત્તર 3 : 2 છે. 5 વર્ષ પછી આ ગુણોત્તર 8 : 7 થઈ જશે તો બંનેની ઉંમરનો સરવાળો કેટલો થશે?

a)

5 વર્ષ

b)

8 વર્ષ

8.

વિકી અને સુમનની હાલની ઉંમરનો સરવાળો 35 વર્ષ છે. 5 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 4 : 5 થાય તો એ બંનેની હાલની ઉંમરનું અંતર શું હશે ?

a)

5 વર્ષ

b)

6 વર્ષ

9.

માતાની ઉંમર પુત્રીની ઉંમરના ત્રણ ગણા કરતાં 8 વર્ષ વધુ છે. પિતાની ઉંમર માતા કરતા 3 વર્ષ વધુ છે. જો પુત્રીની ઉંમર 7 વર્ષ હોય તો પિતાની ઉંમર કેટલી હશે ?

a)

32 વર્ષ

b)

35 વર્ષ

10.

વિરાટ ની 8 વર્ષે પહેલાની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 680 થાય તો તેની હાલની ઉંમર શોધો.

a)

48 વર્ષ

b)

28 વર્ષ

11.

ત્રણ બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 3 : 5 :7 તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી હશે ?

a)

9 વર્ષ

b)

18 વર્ષ

12.

અશોક કરતા ભાવેશ 10 વર્ષ મોટો છે. જો બંનેની ઉંમર નો સરવાળો 30 વર્ષ હોય તો અશોકની ઉંમર કેટલી ?

a)

10 વર્ષ

b)

20 વર્ષ

13.

રામ કરતાં શ્યામ 7 વર્ષ મોટો છે. જો બંનેની ઉંમરનો સરવાળો 17 વર્ષ હોય તો રામની ઉંમર કેટલી ?

a)

12 વર્ષ

b)

5 વર્ષ

14.

પિતા અને પુત્રને હાલની ઉંમર નો સરવાળો 40 વર્ષ છે. તો 5 વર્ષ પહેલા બંનેની ઉંમર નો સરવાળો કેટલો હશે ?

a)

30 વર્ષ

b)

40 વર્ષ

15.

પિતાને પુત્રની ઉંમર નો સરવાળો 5 વર્ષ પહેલા 42 વર્ષ હતો. 5 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમર નો સરવાળો કેટલા વર્ષ થશે ?

a)

62 વર્ષ

b)

67 વર્ષ