wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

કાવ્ય - 12 ] રાવણનું મિથ્યાભિમાન

Total questions: 11

Worksheet time: 7mins

Name
Class
Date
1.

કાવ્ય - 12. રાવણનું મિથ્યાભિમાનના કવિ નામ --------------છે.

a)

ગિરવર

b)

ગિરધર

c)

ગીરીઘર

d)

ગોપીચંદ

2.

સીતાના સ્વયંવરમાં મૂકેલ ધનુષ્યનું નામ શું હતું ?

a)

ગાંડીવ

b)

ત્ર્યંબક

c)

પિનાંક

d)

અનુષ્કા

3.

સીતાના સ્વયંવરમાં મૂકેલ ધનુષ કોનું હતું ?

a)

રામ

b)

પરશુરામ

c)

શિવ

d)

વિષ્ણુ

4.

કાવ્ય - 13 માં ખોટું અભિમાન કરે છે ?

a)

રામ

b)

જનક

c)

રાવણ

d)

કુંભકર્ણ

5.

રાવણ પોતાના હોઠ દાંત વડે શા માટે પીસે છે ?

a)

કેરી ખાવા

b)

પેપ્સી પીવા

c)

ધનુષ્ય ઉપાડવા

d)

પર્વત ઉપાડવા

6.

શિવ - ઉમિયાની સ્તુતિ કોણે કરી ?

a)

જનક

b)

ઊર્મિલા

c)

સીતા

d)

કૌશલ્યા

7.

જનકરાજાએ સ્વયં વારમાં કેવી શરત મૂકી હતી ?

a)

જે પર્વત ઉપાડે

b)

ધનુષ્ય તોડે

c)

ધનુષ્યની પ્રત્યંચા ચડાવે

d)

જીતે

8.

ધનુષ્ય નીચે દબાયેલો રાવણ શું કહે છે ?

a)

જનક હું તને મારીશ

b)

મારો દીકરો અને ભાઈ તને મારશે અને તારું પૂર ભંગ કરશે.

c)

ઇન્દ્રજીતને મારીશ

d)

દેવો સાથે યુદ્ધ કરીશ

9.

' અભિમાન ' શબ્દનો અર્થ શું છે ?

a)

ધરેણું

b)

દડો

c)

મનોહર

d)

રાક્ષસ

10.

'ભૂષણ ' શબ્દનો અર્થ આપો.

a)

ઘરેણું

b)

નિશિચર

c)

પૂરભંગ

d)

વસ્ત્ર

11.

' કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમાંરભ ' ----------- શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.

(a)