Worksheetsકાવ્ય-2 હિંદમાતાને સંબોધન
Total questions: 20
Worksheet time: 25mins
કાવ્ય -2ના કવિ કોણ છે ?
માણેક ભાઈ મોરી
મણિશંકર રતન્જી ભટ્ટ
કાન્ત
બીજું અને ત્રીજું બન્ને
હિંદ માતાને સંતાનો શું કરે છે ?
વંદન
સંબોધન
નમસ્કાર
નમાઝ
હિંદ માતા સંતાનોને શું નથી કરતાં ?
પાલન-પોષણ
લાલન પાલન
માખણ ચોર
ભરણ-પોષણ
હિંદમાતાને સંબોધન કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે?
ઊર્મિગીત
સોનેટ
પ્રાર્થનાગીત
ગઝલ
કવિ હિંદને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે?
(a)
ભારતમાં ક્યા ક્યા ધર્મ પાળતી પ્રજા વસે છે?
કવિતામાં ક્યા ક્યા મહાન પુરુષોની વાત આવે છે?
ભારતમાતાના સંતાનો છેલ્લે શી પ્રાર્થના કરે છે?
હિંદુ ધર્મનના મહાન ગ્રંથ કયો છે?
મહાભારત
રામાયણ
ઉપરના બન્ને
બે માંથી એકેય નહિ
પારસીઓના મંદિરને શું કહે છે?
ગુરુદ્વ્રારા
અગિયારી
મસ્જિદ
ચર્ચ
બોદ્ધ ધર્મના ધર્મ સ્થાનકને શું કહે છે?
દેરાસર
મઠ
ત્રિપિટક
ચર્ચમાં કયો ધર્મ પાળતાંં લોકો જાય છે?
પારસી
હિન્દુ
મુસ્લિમ
ખ્રિસ્તી
'જ્ઞાની ' શબ્દનું સમાનાર્થી શું થાશે?
ભણેલ
શિક્ષિત
નિરક્ષર
૧&૨ બન્ને
'તવંગર'નું સમાનાર્થી શબ્દ આપો.
પૈસાદાર
અમીન
અમીર
ધની
૧,૩,૪, બધાં
'રોગી' નું વિરોધી શબ્દ આપો.
નિર્ધન
નિરોગી
નિરક્ષર
અક્ષર
'વિશ્વાસી' શબ્દનો અર્થ શું થાય?
હિન્દુ
જૈન
ખ્રિસ્તી
મુસલમાન
'નિરક્ષર' શબ્દનો અર્થ આપો.
ભણેલ
અભણ
ન ભણેલ હોય તે
ચાહો બધાં (a) સાહો બધા પરસ્પર
'દેવ ' શબ્દનો વિરોધી શબ્દ આપો.
માનવ
દાનવ
સૂર
અવાજ
મુસલમાનોના ધર્મગ્રંથને શું નામ છે?
ગુરુગ્રંથ
કુરાન
મહાભારત
બાઈબલ
