Worksheets234 PSE શબ્દસમૂહ
Total questions: 15
Worksheet time: 8mins
🐣🐥🦆 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.🐋🦈
■મૂર્તિઓ બનાવનાર
શિલ્પી
ઘેરૈયા
🐣🐥🦆 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.🐋🦈
■ કોઈને બોલાવવા માટે વપરાતો શબ્દ
સાદર
સંબોધન
🐣🐥🦆 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.🐋🦈
■ ઘાસ વગેરે એકઠા કરી બાંધેલો જથ્થો
ભારો
સુમેરુ
કુંજાર
🐣🐥🦆 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.🐋🦈
■ રાજા માટેનું માનવાચક સંબોધન
નામઠામ
નામદાર
મધુકરી
🐣🐥🦆 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.🐋🦈
■ પગનું રક્ષણ કરનાર
ભુન્ડરખા
પગરખાં
કોતર
🐣🐥🦆 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.🐋🦈
■ સાંબેલા જેવી જાડી ધાર
મુશળધાર
કર્ણદ્વાર
કુશળદાર
🐣🐥🦆 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.🐋🦈
■ લોકોનું ભરણ પોષણ કરનાર-ઉછેરનાર માતા
લોકમાતા
લોકરીતિ
🐣🐥🦆 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.🐋🦈
■ મુસાફરી દરમિયાન ખરચ માટેની રકમ
વાટખરચી
હવાડો
ઘોડાર
🐣🐥🦆 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.🐋🦈
■ જાણવાની ઈચ્છાવાળું
આત્મસંઘર્ષ
જિજ્ઞાસુ
શેલગાહ
🐣🐥🦆 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.🐋🦈
■ ઘોડાની પીઠ પર નાખવાનો સામાન
પલાણ
સુવાણ
કંઠણ
🐣🐥🦆 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.🐋🦈
■ રુદ્રાક્ષ ની હાથમાં પહેરવાની નાની માળા
બેરખો
ઇલકાબ
ક્ષેત્રક
🐣🐥🦆 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.🐋🦈
■ પાણી જવા માટે બાંધેલો સાંકડો માર્ગ
ગરનાળું
ઓઠું
બન્દ્ર
🐣🐥🦆 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.🐋🦈
■ મથાળે છાપેલા નામ-સરનામાં વાળો કાગળ
માર્કહેડ
ઓવરહેડ
લેટરહેડ
🐣🐥🦆 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.🐋🦈
■ નગરનો નાશ
પુરભંગ
ભુજંગ
શ્રીઅંગ
🐣🐥🦆 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.🐋🦈
■ દશ માથાવાળું
ગજાનંદ
દશાનન
દિશાનંદ
