WorksheetsGO- 1100
Total questions: 13
Worksheet time: 7mins
ક્રમબદ્ધ અથવા પદ્ધતિસર અભ્યાસ અભિગમના પ્રવર્તક છે ...
કાર્લરિટર
કાન્ટ
હંબોલ્ટ
ભાસ્કરાચાર્ય
શનિના ઉપગ્રહનું નામ નીચેના પૈકી કયું છે?
ટાઇટન
ચંદ્ર
ઍરોન
ટિટોન
નીચેનામાંથી કયો ગ્રહ સૂર્યની સૌથી નજીકનો છે?
શુક્ર
શનિ
પૃથ્વી
બુધ
સૌથી વધુ જાણીતો ધૂમકેતુ કયો છે?
યુરેનસ
શુક્ર
હેલીનો
શનિ
સાઈમા સ્તરમાં કયા પ્રકારના ખડકો છે?
ગ્રેનાઇટ
લાવાના ખડકો
બેસાલ્ટ
પ્રસ્તર
જો દબાણ વધે, તો ધનતાનુ પ્રમાણ ..........
વધે
ઘટે
સપ્રમાણ રહે
ખૂબ ઘટે
જાપાનનો કયો જ્વાળામુખી પર્વત પવિત્ર જ્વાળામુખી ગણાય છે?
માઉન્ટ પોપા
વિસુવિયસ
ફુજિયામા
સ્ટ્રોમ્બોલી
નીચેનાંમાંથી કયાં મોજાં ભૂકંપ-મોજાંના પ્રકારમાં સમાવિષ્ટ થતાં નથી?
‘પી’-મોજાં
‘એચ’-મોજાં
‘એસ’-મોજાં
‘એલ’-મોજાં
જે સ્થળેથી ભૂકંપ-મોજાં ઉત્પન્ન થાય છે, તે સ્થળને શું કહેવામાં આવે છે?
ભૂકંપ નિર્ગમનકેન્દ્ર
ભૂ-સંચલન
ભૂકંપકેન્દ્ર
ભૂકંપવિજ્ઞાન
ઉચ્ચપ્રદેશો અને મેદાનો કઈ શ્રેણીમાં રચાયેલાં ભૂમિ- સ્વરૂપો છે?
પ્રથમ શ્રેણી
દ્વિતીય શ્રેણી
ચતુર્થ શ્રેણી
તૃતીય શ્રેણી
ભારતીય ભૂ-તકતી આશરે કેટલાં મિલિયન વર્ષો પહેલાં ઍન્ટાર્કટિકાથી છૂટી પડી હતી?
78
76
75
175
નીચેનામાંથી કયો પદાર્થ ધાત્વિક ખનીજ નથી?
પોટાશ
સોનું
લોખંડ
તાંબું
ખનીજ તેલ કયા પ્રકારના ખડકમાંથી મળી આવે છે?
આગ્નેય
રૂપાંતરિત
પ્રસ્તર
ગ્રેનાઇટ
