Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

40 વિરૂદ્ધાર્થી શબ્દો

Total questions: 10

Worksheet time: 2mins

Name
Class
Date
1.

🐡 નીચેના શબ્દોનો વિરૂદ્ધ અર્થી શબ્દ શોધો. 🌱

■ આસક્ત × અનાસક્ત

આસ્તિક × ___________

a)

નાસ્તિક

b)

પ્રાથમિક

2.

🐡 નીચેના શબ્દોનો વિરૂદ્ધ અર્થી શબ્દ શોધો. 🌱

■ આસ્થા × અનાસ્થા

આહાર × _________ ■

a)

સમતોલ આહાર

b)

વિહાર

3.

🐡 નીચેના શબ્દોનો વિરૂદ્ધ અર્થી શબ્દ શોધો. 🌱

■ આર્ય × અનાર્ય

ઈચ્છા × ________ ■

a)

અપેક્ષા

b)

અનિચ્છા

4.

🐡 નીચેના શબ્દોનો વિરૂદ્ધ અર્થી શબ્દ શોધો. 🌱

■ ઇન્કાર × સ્વીકાર

ઈલાજ × __________ ■

a)

લાજ

b)

નાઈલાજ

5.

🐡 નીચેના શબ્દોનો વિરૂદ્ધ અર્થી શબ્દ શોધો. 🌱

■ ઇષ્ટ × અનિષ્ટ

ઈમાનદાર × ______ ■

a)

ઇનામદાર

b)

બેઈમાન

6.

🐡 નીચેના શબ્દોનો વિરૂદ્ધ અર્થી શબ્દ શોધો. 🌱

■ ઇહલોક × પરલોક

ઉડાઉ × ______ ■

a)

કંજૂસ

b)

ઉદય

7.

🐡 નીચેના શબ્દોનો વિરૂદ્ધ અર્થી શબ્દ શોધો. 🌱

■ ઉત્થાન × પતન

ઉત્તમોત્તમ × _____ ■

a)

પુરુષોત્તમ

b)

અધમાધમ

8.

🐡 નીચેના શબ્દોનો વિરૂદ્ધ અર્થી શબ્દ શોધો. 🌱

■ ઉત્તરાયણ × દક્ષિણાયન

ઉદય × ______ ■

a)

વ્યસ્ત

b)

અસ્ત

9.

🐡 નીચેના શબ્દોનો વિરૂદ્ધ અર્થી શબ્દ શોધો. 🌱

■ ઉધાર × રોકડા

ઉપકાર × _____ ■

a)

આવિષ્કાર

b)

અપકાર

10.

🐡 નીચેના શબ્દોનો વિરૂદ્ધ અર્થી શબ્દ શોધો. 🌱

■ ઉલાળ × ધરાળ

ઉષા × _____ ■

a)

સંધ્યા

b)

તૃષા