wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

257 PSE તળપદાશબ્દશિષ્ટરૂપ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

|| ૐ ||

🚜■ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો.🚜

વરહ➡️➡️➡️. . . . .

a)

વરસ

b)

સરસ

c)

વરસાદ

2.

|| ૐ ||

🚜■ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો.🚜

વડેરા➡️➡️➡️. . . . . .

a)

વડ નું વૃક્ષ

b)

મોટેરાં

3.

|| ૐ ||

🚜■ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો.🚜

ભૈસાબ➡️➡️➡️. . . . . .

a)

ભય થી ત્રસ્ત

b)

ભાઈસાબ

4.

|| ૐ ||

🚜■ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો.🚜

સંધાં➡️➡️➡️. . . . .

a)

બધાં

b)

સાંધા

5.

|| ૐ ||

🚜■ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો.🚜

ચેહ➡️➡️➡️. . . . .

a)

ચિતા

b)

ચિંતા

c)

ચિત્તા

6.

|| ૐ ||

🚜■ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો.🚜

જગન➡️➡️➡️. . . . .

a)

લગ્ન

b)

યજ્ઞ

c)

ભગ્ન

7.

|| ૐ ||

🚜■ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો.🚜

પલ્લો➡️➡️➡️. . . . .

a)

અત્તર

b)

અંતર

c)

પાવલી

8.

|| ૐ ||

🚜■ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો.🚜

નિમાણું➡️➡️. . . . .

a)

નેતા

b)

લાચાર

c)

નિમ વૃક્ષ

9.

|| ૐ ||

🚜■ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો.🚜

ઢૂંકડું➡️➡️➡️. . . . .

a)

રોકડું

b)

નજીક

c)

ઢાંકેલું

10.

|| ૐ ||

🚜■ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો.🚜

તાકડે➡️➡️➡️. . . . .

a)

તરાપો

b)

અણી ના સમયે

c)

કપડાં નો તાકો

11.

|| ૐ ||

🚜■ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો.🚜

મનેખ➡️➡️➡️. . . . .

a)

કાળી મેષ

b)

મનુષ્ય

c)

ઈચ્છા

12.

|| ૐ ||

🚜■ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો.🚜

ગોજ➡️➡️➡️. . . . .

a)

ખોજ

b)

પાપ

c)

ગજ વાગવો

13.

|| ૐ ||

🚜■ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો.🚜

મોર્ય➡️➡️➡️. . . . .

a)

ઝડપથી

b)

અગાઉ

c)

ચારેકોર

14.

|| ૐ ||

🚜■ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો.🚜

સાવલી➡️➡️➡️. . . . .

a)

ગોપી

b)

સાદડી

c)

સરળ સ્ત્રી

15.

|| ૐ ||

🚜■ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો.🚜

પિંડાર➡️➡️➡️. . . . .

a)

લોટ નો જથ્થો

b)

ગોવાળ

c)

પગની પિંડી