wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ENV . (ch-2) quiz

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ક્યા પ્રાણીના કાન ખૂબ મોટા હોય છે ?

a)

હાથી

b)

હરણ

2.

ક્યા પ્રાણી ના શરીર પર વાળ હોય છે ?

a)

મોર

b)

ઉંદર

3.

પર્ણ આકારના કાન ધરાવતુ પ્રાણી ----- છે.

a)

સસલુ

b)

હરણ

4.

જે પ્રાણીઓના કાન બહાર દેખાય છે , તે ------ જન્મ આપે છે.

a)

બચ્ચા

b)

ઇંડા

5.

ક્યા પ્રાણીના શરીર પર પીંછા હોય છે ?

a)

ખિસકોલી

b)

કબૂતર

6.

ક્યા પ્રાણીના શરીર પર વાળ હોતા નથી ?

a)

બિલાડી

b)

પોપટ

7.

કોને national bird તરીકે જાહેર કરવામા આવ્યુ છે ?

a)

મોર

b)

કબુતર

8.

ક્યા પ્રાણીને કાનની જગ્યાએ કાણા હોય છે ?

a)

ગરોળી

b)

સસલુ

9.

પ્રાણીઓમા કાનનુ શુ કાર્ય છે ?

a)

સાંભળવાનું

b)

ચાવવાનુ

10.

જે પ્રાણીઓના કાન બહાર દેખાતા નથી, તે ------ આપે છે.

a)

ઇંડા

b)

બચ્ચા