wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

bhagal

Total questions: 20

Worksheet time: 15mins

Name
Class
Date
1.

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી કયા જિલ્લામાં આવેલું છે ?

a)

સાબરકાંઠા

b)

બનાસકાંઠા

c)

મહેસાણા

d)

અમદાવાદ

2.

કઇ બે સંખ્યાઓનો સરવાળો 13 થાય ?

a)

8 અને 4

b)

10 અને 5

c)

11 અને 4

d)

7 અને 6

3.

એક બકરી અને બે ગાયના કુલ કેટલા પગ થાય ?

a)

4

b)

10

c)

12

d)

9

4.

હાલમાં કયા વાયરસથી આપના દેશમાં લોકડાઉન છે.

a)

સ્વાઇન ફ્લૂ

b)

કોરોના કોવિડ - 19

c)

ચિકન ગુનિયા

d)

ડેન્ગ્યુ

5.

આપણે શ્વાસમાં કયો વાયુ લઈએ છીએ ?

a)

ઑક્સીજન

b)

કાર્બન ડાયોક્સાઈડ

c)

નાઇટ્રોજન

d)

હાઈડ્રોજન

6.

નીચેનામાંથી કયા ફળને બીજ નથી ?

a)

કેરી

b)

કેળું

c)

જામફળ

d)

સીતાફળ

7.

આપણા રાજ્યના મુખ્યમંત્રી કોણ છે ?

a)

નરેન્દ્ર મોદી

b)

કેશુભાઈ પટેલ

c)

નીતિન પટેલ

d)

વિજય રૂપાણી

8.

35 માંથી કેટલા બાદ કરતાં પરિણામ 10 મળે.

a)

10

b)

15

c)

20

d)

25

9.

દિશા જાણવા કયું સાધન વપરાય ?

a)

હોકાયંત્ર

b)

થરમૉમિટર

c)

બેરોમિતર

d)

ટેલિસ્કોપ

10.

1 મીટર = કેટલા સેન્ટિમીટર ?

a)

10 સેન્ટિમીટર

b)

100 સેન્ટિમીટર

c)

1000 સેન્ટિમીટર

d)

50 સેન્ટિમીટર

11.

20 ચોકલેટ 5 બાળકોને વહેચતાં દરેકને કેટલી ચોકલેટ મળે?

a)

5

b)

4

c)

3

d)

10

12.

નીચેનામાંથી કયા વનસ્પતિજ રેસા છે?

a)

રેશમ

b)

ઊન

c)

શણ

d)

નાયલૉન

13.

તમારા પપ્પાની બહેન તમારે શું થાય ?

a)

કાકી

b)

નાની

c)

ફોઇ

d)

દાદી

14.

નીચેનમાંથી કયો શબ્દ 'રાત' નો સમાનાર્થી શબ્દ નથી ?

a)

રજની

b)

નિશા

c)

વિભાવરી

d)

કલરવ

15.

નીચેનામાંથી કયો શબ્દ ' પ્રતિબંધ' નો વિરોધી શબ્દ છે?

a)

છુટ

b)

કાયર

c)

પ્રસંસા

d)

ગાફેલ

16.

અંગ્રેજીમાં કુલ મૂળાક્ષરો કેટલા છે ?

a)

15

b)

25

c)

26

d)

28

17.

કોરોનાથી બચવા આપણે શું ના કરવું જોઈએ ?

a)

વારંવાર હાથ ધોવા

b)

નાક અને મો પર માસ્ક બાંધવો

c)

ઘરની બહાર નીકળવું

d)

વ્યક્તિઓ વચ્ચે અંતર જાળવવું

18.

સૌથી નાની પૂર્ણ સંખ્યા કઇ છે ?

a)

1

b)

2

c)

0

d)

3

19.

નીચેનામાંથી કયું સજીવ નથી ?

a)

વૃક્ષ

b)

સાપ

c)

માણસ

d)

ટેબલ

20.

તમારા ભાઈના મામા તમારી મમ્મીને શું થાય ?

a)

કાકા

b)

દાદા

c)

મામા

d)

નાના