Worksheetsધોરણ.5 ગણિત દસમો અને સો મો ભાગ (Rkparmar)
Total questions: 20
Worksheet time: 20mins
1 રૂપિયો = .................
1 પૈસા
100 પૈસા
100 સે.મી
1 સે.મી
0.5 સે.મી = .................
5 મીટર
5 સે.મી
5 મિમી
50 મીટર
2 મિમી = .................
0.2 મીટર
0.2 સે.મી
0.02 મીટર
0.02 સે.મી
3 મીટર = .................
300 સે.મી
3 સે.મી
3000 સે.મી
30 લિટર
600 સેમી = .................
600 મીટર
60 મીટર
6 લિટર
6 મીટર
1 / 5 રૂપિયા બરાબર કેટલા પૈસા ?
50 પૈસા
20 પૈસા
25 પૈસા
5 પૈસા
1800 સેમી = .............. મીટર
180 મીટર
180 લિટર
18 સે.મી
18 મીટર
17 રૂપિયા = .............. પૈસા
1700 પૈસા
170 પૈસા
17 પૈસા
1000 પૈસા
900 પૈસા = .............. રૂપિયા
90 રૂપિયા
9 રૂપિયા
900 રૂપિયા
1000 રૂપિયા
8 રૂપિયા 20 પૈસા = .............. પૈસા
8 પૈસા
20 પૈસા
820 પૈસા
800 પૈસા
2170 પૈસા = .............. રૂપિયા
21.70 રૂપિયા
2.170 રૂપિયા
217.0 રૂપિયા
21 રૂપિયા
0.9 સેમી=_____ મિમી
9
90
900
9000
બે પૂર્ણાક અને પાંચ દશાંશને દશાંશ - સ્વરૂપે શું લખાય ?
2.05
0.25
2.5
2.005
1 કિગ્રા રીંગણ નો ભાવ 12 રૂપિયા હોય, તો 1 કિગ્રા અને 500 ગ્રામ ના કેટલા રૂપિયા થાય ?
18 રૂપિયા
24 રૂપિયા
30 રૂપિયા
15 રૂપિયા
એક સાબુની કિંમત 16.50 રૂપિયા હોય તો 10 સાબુની કિંમત કેટલી થાય?
16 રૂપિયા
160 રૂપિયા
165 રૂપિયા
156 રૂપિયા
સાત પૂર્ણાક સિત્તોતેર શતાંશ ને અંકમાં લખો.
7.7
7.077
7.77
7.70
1/2 રૂપિયા = .......... પૈસા
100 પૈસા
200 પૈસા
50 પૈસા
50 પૈસા = .......... રૂપિયા
0.50 રૂપિયા
50 રૂપિયા
5.00 રૂપિયા
સરવાળો કરો.
0.4 + 0.3 = .........
1.7
0.7
7.0
બાદબાકી કરો.
1.4 - 0.2
1.2
0.2
1.6
