NEW
Font size
Worksheetsફરિયાદકા NMMS લોહી સબંધ ભાગ -૧
Total questions: 15
Worksheet time: 8mins
જો A ના પિતાની પુત્રી B ની માતા હોય તો B ને A શું સગપણ થાય ?
મામા
કાકા
સુરેશની માતાને ત્રણ પુત્રો હતા. પહેલાનું નામ રમેશ, બીજાનું નામ મહેશ તો ત્રીજા નું નામ શું?
સૂરેશ
જયેશ
કરણ અને જનમ બે ભાઈઓ છે. માહી કરણની બહેન છે. આદિત્ય રમેશ નો ભાઈ છે. રેશમા જનમની દીકરી છે. આદિત્યના કાકા કોણ ?
કરણ
જનમ
રમા ની માતા, મહેશની બહેનની દીકરી છે તો મહેશની માતા, રમાની માતાની શું થાય ?
દાદી
માતા
એક માણસ એક ફોટા સામે જોઈને કહે છે કે આ માણસનો પિતા મારા પિતાનો પુત્ર છે, તો તે ફોટો કોનો હશે ?
તેના પુત્રનો
તેમાં પિતાનો
બે સ્ત્રીઓ રસ્તામાં જઈ રહી છે. એક સ્ત્રીએ બીજાને કહ્યું, ' તારા સસરા મારા સસરાના સગા સસરા ' ખરું ને ? - તો આ બે સ્ત્રીઓ વચ્ચે ક્યો સબંધ હોય ?
મામી - ભાણેજ વહુ
મામી - ભોજાઈ
P એ Q નો ભાઈ છે. R એ Q ની માતા છે. S એ R નો પિતા છે. T એ S ની માતા છે. તો T ને P શું થાય ?
પૌત્ર
પૌત્રી
પાર્થ અને ધરમ ભાઈઓ છે. કરમ એ ગરમ નો પિતા છે. અવની એ ધરમ ની માતા છે. પાર્થ અને ગરમ ભાઈઓ છે. કરમ ને અવની શું સંબંધમાં થાય?
ભત્રીજી
બહેન
A એ B ની બહેન છે. B એ C નો ભાઈ છે. C એ D નો પુત્ર છે. તો A ને D શું સંબંધમાં થાય ?
માતા/પિતા
કાકા
A અને B બહેનો છે. R અને S ભાઈઓ છે. A ની પુત્રી એ R ની બહેન છે. S સાથે B નો સંબંધ શું?
માસી
દાદી
B એ D ની માતા છે અને C એ D નો ભાઈ છે. H એ E ની પુત્રી છે જેની પત્ની D છે. C ને E સાથે શો સંબંધ હોય?
બનેવી
જમાઈ
એક માણસ સામે આંગળી બતાવી એક સ્ત્રીએ કહ્યું, ' તેની માતા, મારી સાસુની એકની એક પુત્રવધુ છે ' તો તે સ્ત્રીને પુરુષ શું સંબંધમાં થાય?
પુત્ર
ભાઈ
બે વ્યક્તિ સાથે ચાલી રહ્યા છે, એકે બીજાને કહ્યું ' જો કે તમે મારા પિતા છો, પરંતુ હું તમારો પુત્ર નથી ' તો આ બે વ્યક્તિ વચ્ચે કેવો સંબંધ હોય?
પિતા અને પુત્રી
પિતા અને જમાઈ
કરીનાએ આમિરની ભત્રીજી છે. આમીર ની માતા નેહા છે. પ્રીતિ એ નેહાની માતા છે. પ્રીતિનો પતિ સર્કિટ છે. હેલન સર્કિટ ની સાસુ છે. તો આમિરને સર્કિટ સાથે શું સંબંધ હોય?
નાના
દાદા
છગન તરફ આંગળી બતાવી મગને કહ્યું, 'તે મારી બહેનના એક માત્ર ભાઈનો પુત્ર છે' તો મગનને છગન શું થાય?
પુત્ર
પૌત્ર
