wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

દુનિયા જોવાનો રસ્તો - ૫

Total questions: 18

Worksheet time: 9mins

Name
Class
Date
1.
આ ચિત્ર સામેથી આવું દેખાય છે તો ઉપરથી કેવું દેખાશે ?
a)
Option 1
b)
Option 2
2.
આ ચિત્ર સામેથી આવું દેખાય છે તો ઉપરથી કેવું દેખાશે ?
a)
Option 1
b)
Option 2
3.
આ ચિત્ર સામેથી આવું દેખાય છે તો ઉપરથી કેવું દેખાશે ?
a)
Option 1
b)
Option 2
4.
ગણેશ મહેશ અને નરેશ શાળાએથી જુદા જુદા રસ્તે મેદાને જાય છે તો કોણ સૌથી પહેલા મેદાને પહોંચશે ?
a)
ગણેશ
b)
મહેશ
c)
નરેશ
5.
ગણેશ મહેશ અને નરેશ શાળાએથી જુદા જુદા રસ્તે મેદાને જાય છે તો કોણ સૌથી છેલ્લે મેદાને પહોંચશે ?
a)
ગણેશ
b)
મહેશ
c)
નરેશ
6.
મીઠાઈ ની દુકાનની સૌથી નજીક કયો દરવાજો છે ?
a)
A
b)
B
c)
D
d)
C
7.
જો તમે D દરવાજેથી પ્રવેશ કરો તો પીળો બાકડો તમારી કઈ બાજુ હશે ?
a)
સામે
b)
ડાબી
c)
જમણી
d)
પાછળ
8.
C દરવાજેથી પ્રવેશતા ચિચવો તમારી કઈ બાજુ હશે ?
a)
સામે
b)
ડાબી
c)
જમણી
d)
પાછળ
9.
કયા દરવાજાએથી પ્રવેશતા ફૂલોનો ક્યારો ડાબી બાજુએ હશે ?
a)
D
b)
A
c)
C
d)
B
10.
ગપ્પુના ઘરથી કયો દરવાજો નજીક છે ?
a)
D
b)
A
c)
C
d)
B
11.
દિયા બગીચામાં પ્રવેશતા બાસ્કેટબોલનું મેદાન જમણી બાજુએ છે તો દિયા કયા દરવાજેથી પ્રવેશી હશે ?
a)
D
b)
A
c)
C
d)
B
12.
જો તમે દરવાજા D થી પ્રવેશ કરો છો, તો તમારી સૌથી વધુ નજીક શું હશે
a)
મીઠાઈની દુકાન
b)
ચીચવો
c)
બાસ્કેટબોલનું મેદાન
d)
ફૂલોનો ક્યારો
13.
બગીચા A ના દરવાજાની બહાર નીકળતા મીઠાઈ ની દુકાન કઈ બાજુ હશે ?
a)
જમણી બાજુ
b)
ડાબી બાજુ
14.
કોલેજ મીરાના ઘરની કઈ બાજુ છે ?
a)
જમણી બાજુ
b)
સામેની
c)
ડાબી બાજુ
d)
પાછળ
15.
શાળાની સૌથી નજીક શું છે ?
a)
મંદિર
b)
ચર્ચ
c)
બાગ
d)
દવાખાનું
16.
ચર્ચથી સૌથી દૂર શું છે ?
a)
મંદિર
b)
શાળા
c)
બાગ
d)
દવાખાનું
17.
મંદિરની સામેની બાજુએ શું નથી ?
a)
મંદિર
b)
શાળા
c)
બાગ
d)
દવાખાનું
18.
મીરાના ઘરની બહાર નીકળી જમણી બાજુ આગળ વધતાં અને જમણી બાજુએ વળતાં શું આવશે ?
a)
ચર્ચ
b)
શાળા
c)
બાગ
d)
મંદિર