NEW
Font size
WorksheetsJagdish N Desai
Total questions: 19
Worksheet time: 10mins
ક્રિકેટ મા બેટ્સમેન કેટલા પ્રકારે આઉટ થઇ શકે
૫ પ્રકારે
૭
૮
૧૧
નેશનલ હાઈવે પર કિ મી સ્ટોન ના ટોપ પર ક્યો કલર કરે છે
લીલો
સફેદ
પીળો
લાલ
વન ડે, વલ્ડ કપ મા ભારત તરફ થી કોણે પહેલી હેટ્રિક લીધી
કપિલદેવ
અનિલ કુંબલે
ચેતન શમા
હરભજનસિંહ
હાલ ના ભા જ પ ના રાષ્ટ્રીય પ્રમુખ કોણ
અમિત શાહ
જે પી ચઢા
નિતીન ગડકરી
વૈકટા નાયડુ
ભારત ના હાલ ના ઉપ રાષ્ટપતી કોણ
મોહમદ હમીદ અન્સારી
વૈકટા નાયડુ
ભૈરાવતસિહ શેખાવત
ઉપર મા થી કોઈ નહી
Cyber City ક્યા શહેર ને ઓળખાય છે
બેંગલુરુ
ગુરુગ્રામ
પુને
હૈદ્રાબાદ
માણસ ના શરીર મા કેટલા હાડકા હોય છે
૨૦૭
૨૧૩
૧૪૮
૨૭૦
રાવણ ને કેટલા ભાઈ બહેનો હતા
૪
૭
૮
૫
રેઈન બો મા કયો કલર નથી
નારંગી
બ્લુ
પિન્ક
લીલો
Corona Virus ના Official રોગ નુ નાઋ શુ
CARS COV 2
SARS COV 2
SPPS COV 2
ઉપર ના મા થી એક પણ નહી
ભારત નુ બોસ્ટન ક્યા શહેર ને ઓળખાય છે
વડોદરા
રાજકોટ
અમદાવાદ
સૂરત
MICR ચેક મા M શુ સુચવેછે
મોડ્યુલર
મેગ્નેટિક
મેમરી
મેટ્રોપોલિટન
ક્યા ગ્રહ ને સવાર નો તારો પણ કહે છે
બુધ
ગુરુ
શુક્ર
શનિ
હરિકોટા સ્પેસ સેન્ટર ક્યા રાજ્ય મા આવેલુ છે
તામિલનાડુ
આંધ્ર પ્રદેશ
ઓરિસ્સા
આસામ
ક્યા વિટામીન ની ઉણપ થી રતાંધણાપણા નો રોગ થાય છૈ
વિટામીન A
વિટામીન B
વિટામીન C
વિટામીન D
ક્યા દિવસ ને ઓઝોન દિવસ તરીકે ઓળખાય છે
૧૫ એપ્રિલ
૮ જૂલાઈ
૨૨ ઓક્ટોબર
૧૬ સપ્ટેબર
હવા મા નાઈટ્રોજન નુ પ્રમાણ કેટલુ
૨૧ ટકા
૭૮ ટકા
૩ ટકા
૩૫ ટકા
૨૦૧૧ ની સાલ પ્રમાણે ભારત મા જીલ્લા ની સંખ્યા કેટલી
૫૪૨
૬૪૦
૭૪૩
૫૯૩
શાર્ક (SAARC) દેશો મા પહેલા A નો શો અર્થ થાય
ઓસ્ટ્રેલિયા
આજેનટિના
એશિયા
આફીકા
