wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

262 NMMS ભૂમિતિ 7.11

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર શું છે?

a)

બાજુ × બાજુ

b)

3 × બાજુ

c)

2 × બાજુ

d)

4 × બાજુ

2.

એક લંબચોરસ આકૃતિની જગ્યા ને શું કહેવાય?

a)

ક્ષેત્રફળ

b)

પરિમિતિ

c)

લંબચોરસ

d)

આપેલ તમામ

3.

ચોરસનું ક્ષેત્રફળ : ___

a)

બાજુ × બાજુ

b)

3 × બાજુ

c)

2 × બાજુ

d)

આપેલ તમામ

4.

લંબચોરસ ની પરીમીતી શોધવાનું સૂત્ર શું છે?

a)

2 ( લંબાઈ + પહોળાઈ )

b)

4 × લંબાઈ

c)

4 × પહોળાઈ

d)

આપેલ તમામ

5.

12 સેમી લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણ ની પરિમિતિ કેટલી થાય?

a)

36 સેમી

b)

36 મીટર

c)

36 ચો.મી.

d)

32 સેમી

6.

આઠ મીટર લંબાઈ ધરાવતા ચોરસ ટેબલ ની પરિમિતિ કેટલી થાય?

a)

32 મીટર

b)

32 સેમી

c)

32 ચો. મીટર

d)

32 ચો. સેમી

7.

સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું છે?

a)

આધાર × ઊંચાઈ

b)

1/2 × આધાર × ઊંચાઈ

c)

1/3 × આધાર× ઊંચાઈ

d)

1/4 × આધાર × ઊંચાઈ

8.

એક નિયમિત ષટકોણ ની એક બાજુની લંબાઈ 8 સેમી છે તો પરિમિતિ કેટલી થાય?

a)

48 સેમી

b)

22 સેમી

c)

32 સેમી

d)

33 સેમી

9.

એક મીટર2 = . . . . .

a)

10,000 સેમી2

b)

1000 સેમી2

c)

100 સેમી2

d)

10 સેમી2

10.

એક સેમી2 ને મીલીમીટરમાં રૂપાંતરિત કરતા કેટલા મીમી2 થાય ?

a)

1000 મીમી2

b)

1 મીમી 2

c)

10 મીમી2

d)

100 મીમી2

11.

બે વર્તુળ ની ત્રિજ્યા ના માપનો તફાવત 7 સેમી છે તો પરિધના માપ વચ્ચેનો તફાવત___થાય

a)

22

b)

66

c)

44

d)

88

12.

1 હેક્ટર ને મીટર માં રૂપાંતર કરતા . . . . . . મળે.

a)

10 મિટર2

b)

10,000 મીટર2

c)

100 મીટર2

d)

1000 મીટર2

13.

ત્રિકોણ નુ ક્ષેત્રફળ =___

a)

1/2 × પાયો × પાયા પરનો વેધ

b)

ત્રણે બાજુ નો સરવાળો

c)

1/2 + પાયો + વાયા પર નો વેધ

d)

1/3 × પરિમિતિ

14.

1 હેકટર =___

a)

100

b)

1000

c)

10,000

d)

1,00,000

15.

લંબચોરસ ની પરિમિતિ = ___

a)

લંબાઈ × પહોળાઈ

b)

લંબાઈ + પહોળાઈ

c)

2 ( લંબાઈ + પહોળાઈ)

d)

2 લંબાઈ × પહોળાઈ