Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ - ૬ સ્વાધ્યાય -૨ પૂર્ણ સંખ્યા

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પહેલા આવતી સંખ્યા નથી ?

a)

૦

b)

૧

c)

(-૧)

d)

૨

2.

સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે ?

a)

૦

b)

(-૧)

c)

૧

d)

૨

3.

આપેલી સંખ્યા માંથી કઈ સંખ્યા સંખ્યારેખા પર ડાબી બાજુ આવે ?

૫,(-૭),૦ ,(-૫)

a)

(-૫)

b)

૫

c)

(-૭)

d)

૦

4.

પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ કરવાથી તે પૂર્ણ સંખ્યા બને?

a)

૧

b)

૨

c)

(-૧)

d)

૦

5.

સંખ્યારેખા પર જમણી બાજુની સંખ્યાઓ ડાબી બાજુ ની સંખ્યા કરતા કેવી હોય છે ?

a)

નાની

b)

મોટી

c)

સરખી

d)

બમણી

6.

૧૦૦૦ ની તરત પહેલા ની સંખ્યા કઈ છે ?

a)

૧૦૦૧

b)

૧૦૦૨

c)

૯૯૮

d)

૯૯૯

7.

પૂર્ણ સંખ્યા કઈ બે ક્રિયા માટે સંવૃત છે ?

a)

સરવાળા, બાદબાકી

b)

બાદબાકી, ગુણાકાર

c)

સરવાળો,ગુણાકાર

d)

ગુણાકાર,ભાગાકાર

8.

૭  ÷\div  ૦  નો જવાબ શું મળે ?

a)

૭

b)

૦

c)

અવ્યાખ્યાયિત

d)

૧

9.

સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ છે ?

a)

૨

b)

૦

c)

૧

d)

(-૩)

10.

ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે ?

a)

૩

b)

૨

c)

૦

d)

૧

11.

૧૫  ×\times  ૧૨  ×\times  ૦  ++  ૩ =...............

a)

૩

b)

૧૫

c)

૧૨

d)

૦

12.

૧૨૫ X ........ = 0

a)

૧૨૫

b)

૧

c)

૦

d)

૨૫

13.

૧૨ X ૧૦ X ૫૦

a)

૬૦

b)

૬૦૦

c)

૬૦૦૦

d)

૬૦૦૦૦

14.

૧૩,૦૦,૦૧૯ પછી તરત આવતી સંખ્યા ........ છે

a)

૧૩,૦૦,૦૧૮

b)

૧૩,૦૦,૦૨૧

c)

૧૩,૦૦,૦૨૦

d)

૧૩,૦૦,૨૦૦

15.

કોઈપણ બે પૂર્ણ સંખ્યા નો સરવાળો ગમે તે ક્રમમા કરવામાં આવે તો પણ તેનો જવાબ સરખો જ મળે છે આ ……….ગુણધર્મ છે

a)

ક્રમ

b)

જુથ

c)

સંવૃતતા

d)

તટસ્થ સંખ્યા

16.

પૂર્ણ સંખ્યા ૧૨ અને ૧૩ વચ્ચે કઈ સંખ્યા આવે છે ?

a)

૧૨.૫

b)

૧૨.૮

c)

૧૨.૦

d)

એક પણ નહી

17.

નીચેના માથી કોનો જવાબ શૂન્ય નથી ?

a)

૧ + ૦

b)

0 X 0

c)

 ૦૨\frac{૦}{૨}  

d)

 ૧૦ −૧૦૨\frac{૧૦\ -૧૦}{૨}  

18.

૧૨ X ૩૫ = ૧૨ X ( ૩૦ + ૫ ) આ ક્યો ગુણધર્મ છે ?

a)

સંવૃતતતાનો

b)

ક્રમનો

c)

વિભાજનનો

d)

જુથનો

19.

આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા બાદ કરતા તેના તરત પહેલાની સંખ્યા મળે છે ?

a)

૨

b)

૦

c)

૧

d)

૪

20.

નીચેનામાંથી કઈ સંખ્યાને ચોરસ ડોટમાં દર્શાવી શકાય છે ?

a)

૧

b)

૩

c)

૪

d)

૨