wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

કૅલેન્ડરની ગણતરી

Total questions: 25

Worksheet time: 50mins

Name
Class
Date
1.

1 ફેબ્રુઆરી 2005 ના રોજ મંગળવાર હોય તો 1 ફેબ્રુઆરી 2006 ના રોજ કયો વાર હશે

a)

મંગળવાર

b)

બુધવાર

c)

રવિવાર

d)

સોમવાર

2.

25 મે 2006 ના રોજ ગુરુવાર હોય તો ૨૪ ડિસેમ્બર 2006 ના રોજ કયો વાર હશે

a)

બુધવાર

b)

ગુરૂવાર

c)

મંગળવાર

d)

રવિવાર

3.

ચેતન નો જન્મદિવસ 11/7/1990 ને બુધવાર રોજ થયો હતો તો 11/ 7/ 2019 ના રોજ કયો વાર હશે

a)

ગુરૂવાર

b)

બુધવાર

c)

શુક્રવાર

d)

શનિવાર

4.

કોઈ મહિનાની પહેલી તારીખે સોમવાર હોય તો તે જ મહિનાની 25મી તારીખે કયો વાર હશે

a)

ગુરૂવાર

b)

બુધવાર

c)

સોમવાર

d)

રવિવાર

5.

ગઈકાલે ગુરુવાર હોય તો ચાર દિવસ પછી કયો વાર હશે

a)

ગુરૂવાર

b)

બુધવાર

c)

સોમવાર

d)

મંગળવાર

6.

લીપ યર વર્ષમાં 1 ફેબ્રુઆરી ના રોજ રવિવાર હોય તો 1 માર્ચના રોજ કયો વાર હશે

a)

રવિવાર

b)

શનિવાર

c)

સોમવાર

d)

મંગળવાર

7.

૨૯ મી ફેબ્રુઆરીએ જન્મેલા બાળકનો પ્રથમ જન્મદિવસ આવે ત્યારે તેની ઉંમર કેટલી હશે

a)

366 દિવસ

b)

1,459 દિવસ

c)

1460 દિવસ

d)

1461 દિવસ

8.

આજે રવિવાર છે તો ૧૧૨ દિવસ પછી કયો વાર હશે

a)

શુક્રવાર

b)

રવિવાર

c)

બુધવાર

d)

સોમવાર

9.

નીચેના પૈકી કયું લિપ વર્ષ છે

a)

ઇ.સ .1900

b)

ઇ. સ.2100

c)

ઇ.સ.1990

d)

ઈ.સ.2020

10.

જો ડિસેમ્બર મહિનાની 22 તારીખે રવિવાર હોય તો તે મહિનામાં કયો વાર પાંચ વખત નહીં આવે

a)

શનિવાર

b)

સોમવાર

c)

રવિવાર

d)

મંગળવાર

11.

જો કોઈ મહિનાના ત્રીજા શુક્રવારે 16 તારીખ હોય તો એ જ મહિનાના ચોથા મંગળવારે કઈ તારીખ હોય

a)

20 તારીખ

b)

22 તારીખ

c)

27 તારીખ

d)

28 તારીખ

12.

1 જાન્યુઆરી 2000 ને શનિવાર હોય તો 1 જાન્યુઆરી 2001 ના રોજ કયો વાર હશે

a)

સોમવાર

b)

મંગળવાર

c)

શુક્રવાર

d)

શનિવાર

13.

જો કોઈ મહિનાની 23મી તારીખના આગળના દિવસે શનિવાર હોય તો પહેલી તારીખે કયો વાર હોય

a)

બુધવાર

b)

ગુરૂવાર

c)

શુક્રવાર

d)

શનિવાર

14.

જો 6/10/1947 ના દિવસે સોમવાર હોય તો તે જ મહિનાની 29 /10 /2014 ના રોજ કયો વાર હશે

a)

સોમવાર

b)

બુધવાર

c)

શુક્રવાર

d)

રવિવાર

15.

રમેશ નો જન્મ 15 ઓગસ્ટ ને બુધવાર થયો હતો જો મહેશ તેના કરતા ૧૭ દિવસ મોટો છે તો મહેશ કયા વારે જન્મ્યો હશે

a)

મંગળવાર

b)

સોમવાર

c)

બુધવાર

d)

રવિવાર

16.

જો ગઈકાલના પછીનો દિવસ રવિવાર હોય તો આવતીકાલ પછીના દિવસથી પાંચમા દિવસે કયો વાર હશે

a)

રવિવાર

b)

શનિવાર

c)

બુધવાર

d)

ગુરૂવાર

17.

26 મી જાન્યુઆર 2016ના રોજ મંગળવાર હતો તો 26 મી જાન્યુઆર 2017 ના દિવસે શાળામાં કયા વારે ધ્વજ વંદન કરવામાં આવ્યું હશે

a)

બુધવાર

b)

શુક્રવાર

c)

ગુરૂવાર

d)

મંગળવાર

18.

નવેમ્બર માસની પહેલી તારીખે શુક્રવાર છે તો તે માસ માં કયો વાર પાંચ વખત આવશે

a)

શનિવાર

b)

રવિવાર

c)

સોમવાર

d)

મંગળવાર

19.

એક મહિનાની ચોથી તારીખે રવિવારની અગાઉનો દિવસ હતો આ માસની ૧૧મી તારીખે કયો વાર હશે

a)

શનિવાર

b)

સોમવાર

c)

શુક્રવાર

d)

મંગળવાર

20.

એક ક્લિક પર નો પહેલો દિવસ રવિવાર છે તો તે વર્ષમાં કેટલા સોમવાર હશે

a)

૫૧

b)

૫૨

c)

૫૩

d)

૫૦

21.

જો આવતીકાલના એક દિવસ પછી રવિવાર હોય તો ગઈકાલ પછીના એક દિવસ પછી કયો વાર આવશે

a)

ગુરૂવાર

b)

શુક્રવાર

c)

બુધવાર

d)

મંગળવાર

22.

એક મહિનામાં પાંચ બુધવાર છે અને જો મહિનાના છેલ્લા દિવસે ગુરુવાર આવતો હોય તો મહિનાની પહેલી તારીખે કયો વાર હશે

a)

શુક્રવાર

b)

મંગળવાર

c)

રવિવાર

d)

ગુરૂવાર

23.

14 મી જાન્યુઆરી 2004ના રોજ શુક્રવાર છે તો 14 જાન્યુઆરી 2005ના રોજ કયો વાર આવશે

a)

શનિવાર

b)

શુક્રવાર

c)

રવિવાર

d)

સોમવાર

24.

માનસીની સ્મૃતિ પ્રમાણ તેની માતા નો જન્મદિવસ 16 મે પછી પણ 21 મે પહેલા હતો ક્યારે તેના ભાઈ મયંક ના જણાવ્યા પ્રમાણે તેની માતા નો જન્મદિવસ 19 મે પછી અને 22 મે પહેલા હતો તો તેની માતા નો જન્મ દિવસ કયો હશે

a)

20 મેં

b)

19 મે

c)

18 મે

d)

21 મેં

25.

આવતીકાલ પછીના દિવસે નાતાલ છે જુઓ આજે સોમવાર હોય તો નવા વર્ષના પહેલા દિવસે કયો વાર છે

a)

રવિવાર

b)

ગુરૂવાર

c)

બુધવાર

d)

સોમવાર