wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ઘાટરવાળા પ્રા શાળા (ગણિત ધોરણ:૪,૫,૬,૭,૮)

Total questions: 25

Worksheet time: 14mins

Name
Class
Date
1.

રૂ. 250 માં ખરીદેલી વસ્તુ પર 10% નફો મેળવવા માટે તેને કેટલા રૂપિયામાં વેચવી પડે ?

a)

રૂ. 275

b)

રૂ. 375

c)

રૂ. 300

d)

રૂ. 325

2.

નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે ?

a)

1

b)

2

c)

3

d)

0

3.

એક વસ્તુ 56 રૂપિયામાં વેચતા 40 ટકા નફો થાય છે તો વસ્તુની મૂળકિંમત શોધો.

a)

48 રૂપિયા

b)

40 રૂપિયા

c)

36 રૂપિયા

d)

44 રૂપિયા

4.

25 % ના 25 % એટલે ?

a)

6.25

b)

0.625

c)

0.00625

d)

0.0625

5.

નીચેનામાંથી કઈ સંખ્યાને 2 વડે નિઃશેષ ભાગી શકાય?

a)

535

b)

284

c)

633

d)

121

6.

3 અને 5 નો સૌથી નાનો સામાન્ય અવયવી કયો છે?

a)

1

b)

3

c)

5

d)

15

7.

3 અને 5 નો સૌથી નાનો સામાન્ય અવયવ કયો છે?

a)

1

b)

3

c)

5

d)

15

8.

જે સંખ્યાને બે કરતાં વધુ અવયવ હોય તેવી સંખ્યાઓને શું કહે છે?

a)

વિભાજ્ય સંખાઓ

b)

અવિભાજ્ય સંખ્યાઓ

c)

બેકી સંખ્યા

d)

એકી સંખ્યા

9.

કઈ સંખ્યાને ફક્ત બે જ અવયવ હોય છે?

a)

1

b)

અવિભાજ્ય

c)

વિભાજ્ય

d)

બધી સંખ્યાને

10.

કોઈ સંખ્યાનો સૌથી નાનો અવયવી કઈ સંખ્યા છે?

a)

1

b)

તે સંખ્યા પોતે

c)

100

d)

2

11.

____ એ દરેક સંખ્યાનો અવયવ છે?

a)

1

b)

0

c)

2

d)

4

12.

સૌથી નાનો એકી પૂર્ણાંક કયો છે?

a)

1

b)

2

c)

10

d)

100

13.

સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે?

a)

1

b)

2

c)

3

d)

4

14.

1 , 8 , 27 , ____?

a)

64

b)

125

c)

49

d)

81

15.

1 , 4 , 9 , 16 , 25 , ____

a)

36

b)

49

c)

30

d)

64

16.

100 , 200 . 300 , 400 ,___

a)

450

b)

500

c)

600

d)

5000

17.

5 ,10 , 15 , 20 , __ , __

a)

25 , 30

b)

25 , 35

c)

30 , 35

d)

35, 40

18.

બે વખત પચાસ એટલે

a)

100

b)

50

c)

75

d)

0

19.

30 + 40 =

a)

7

b)

70

c)

700

d)

707

20.

બે અંકની સૌથી મોટી અને એક અંકની સૌથી નાની પાકૃતિક સંખ્યાનો સરવાળો શું થાય?

a)

100

b)

10

c)

90

d)

99

21.

ચાર અંકની સૌથી નાની સંખ્યાની તરત પહેલાની સંખ્યા કઈ છે?

a)

999

b)

990

c)

1001

d)

900

22.

ચાર અંકની સૌથી નાની સંખ્યા કઈ છે?

a)

9999

b)

1000

c)

1001

d)

9000

23.

ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે?

a)

100

b)

999

c)

101

d)

900

24.

એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે?

a)

9

b)

99

c)

1

d)

10

25.

સંકેત "<" શું દર્શાવે છે?

a)

થી મોટી સંખ્યા

b)

થી નાની સંખ્યા

c)

સમાન સંખ્યા

d)

નક્કી ન કરી શકાય.