NEW
Font size
Worksheetsધોરણ 8, પ્રકરણ 1,2,3 ગણિત
Total questions: 25
Worksheet time: 15mins
ક્યા ચેકના નાણાં રોકડા મળતા નથી, પરંતુ ખાતમાં જમા થાય છે ?
ક્રોસ્ડ ચેક
ઓર્ડર ચેક
બેરર ચેક
એકપણ નહિ
બેંક વ્યક્તિઓને ક્યા કાર્ડની સુવિધા આપતી નથી ?
ક્રેડિટ કાર્ડ
ડેબિટ કાર્ડ
PAN કાર્ડ
ATM કાર્ડ
ચેકની નીચે સફેદ પટ્ટીમાં ક્યો નંબર છાપેલો હોય છે ?
ખાતા નંબર
ચેક નંબર
બેંક નંબર
પાન નંબર
રૂ।. 800 નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?
રૂ।. 186
રૂ।. 170
રૂ।. 160
રૂ।. 168
વ્યાજનું વ્યાજ એટલે ---------
ડબલ વ્યાજ
સાદું વ્યાજ
ચઢતું વ્યાજ
ચક્રવૃદ્ધિ વ્યાજ
એકમ સમયમાં કરેલા કામને શું કહેવાય ?
પ્રયત્ન
કામનો દર
કામની વહેંચણી
કામનું મૂલ્ય
એક મશીન 10 મિનિટમાં 250 કાગળના કપ બનાવે છે. તો મશીનનો કામનો દર કેટલો થાય?
250 કામ/મિનિટ
2.5 કામ/મિનિટ
25 કામ/મિનિટ
10 કામ/મિનિટ
બેંક નીચેનામાથી કઇ સુવિધા આપતી નથી
ATM કાર્ડ
લોકરની સુવિધા
લોન
ટપાલ સેવા
ચેકના કેટલા પ્રકાર છે
1
2
3
4
બેંક ખાતાના કેટલા પ્રકાર છે
1
2
3
4
વ્યાજના દરનો સંકેત કયો છે
A
P
I
R
મુદ્દલનો સંકેત કયો છે
A
P
I
R
વ્યાજમુદ્દલનો સંકેત કયો છે
A
P
I
R
દયાભાભી પૈસાની બચત કરવા માટે કયુ ખાતુ ખોલાવશે
ચાલુ ખાતુ
બચત ખાતુ
રીકરીંગ જમા ખાતુ
ફિક્સ ડિપોઝીટ ખાતુ
વેપારીઓ કયુ ખાતુ ખોલાવે છે
ચાલુ ખાતુ
ફિક્સ ડિપોઝીટ ખાતુ
રીકરીંગ જમા ખાતુ
બચત ખાતુ
કયુ ખાતુ એ માસિક બચત યોજના છે
ચાલુ ખાતુ
ફિક્સ ડિપોઝીટ ખાતુ
રીકરીંગ જમા ખાતુ
બચત ખાતુ
કયા ખાતામા સૌથી વધુ વ્યાજ મળે છે
ચાલુ ખાતુ
ફિક્સ ડિપોઝીટ ખાતુ
રીકરીંગ જમા ખાતુ
બચત ખાતુ
કયા ખાતામા સૌથી ઓછુ વ્યાજ મળે છે
ચાલુ ખાતુ
ફિક્સ ડિપોઝીટ ખાતુ
રીકરીંગ જમા ખાતુ
બચત ખાતુ
બેંકમા ખાતુ ખોલાવનાર વ્યક્તિને શુ કહે છે
વિમેદાર
વારસદાર
ખાતેદાર
જિમ્મેદાર
ચક્રવૃધ્ધિ વ્યાજ શોધવા માટે કયા સૂત્રનો ઉપયોગ કરવામા આવે છે
સાદું વ્યાજ શોધવા માટે કયા સૂત્રનો ઉપયોગ કરવામા આવે છે
કામનો દર શોધવા માટે કયા સૂત્રનો ઉપયોગ કરવામા આવે છે
કયો ચેક સૌથી જોખમી ચેક છે
બેરર ચેક
ક્રોસ્ડ ચેક
ઓર્ડર ચેક
એકેય નહિ
કયો ચેક એ સલામત ચેક છે
બેરર ચેક
ક્રોસ્ડ ચેક
ઓર્ડર ચેક
એકેય નહિ
એકાઉન્ટ પેઇ ચેકને બીજા કયા નામે ઓળખવામા આવે છે
બેરર ચેક
ક્રોસ્ડ ચેક
ઓર્ડર ચેક
એકેય નહિ
