Font size
Worksheets483 NMMS ઉંમર આધારિત
Total questions: 22
Worksheet time: 11mins
પિતા-પુત્રની હાલની ઉંમરનો સરવાળો 60 વર્ષ છે. તો 5 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો થશે ?
70 વર્ષ
50 વર્ષ
પિતા અને પુત્રી ની હાલની ઉંમરનો સરવાળો 60 વર્ષ છે છ વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રીની ઉંમર કરતાં પાંચ ગણી હતી છ વર્ષ પછી પુત્રની ઉંમર કેટલી હશે ?
20 વર્ષ
18 વર્ષ
12 વર્ષ
14 વર્ષ
પિતા અને પુત્રની ઉંમર નો સરવાળો 5 વર્ષ પહેલા 42 વર્ષ હતો તો 5 વર્ષ પછી પિતા અને પુત્રીની ઉંમરનો સરવાળો કેટલાં વર્ષ થશે ?
42
52
62
57
શૈલેષ કરતા ભાવેશ 10 વર્ષ મોટો છે. જો બંનેની ઉંમરનો સરવાળો 30 વર્ષ હોય તો શૈલેષની ઉંમર કેટલા વર્ષની હોય ?
10
15
20
5
તરુણ કરતા શૈલેષ 7 વર્ષ મોટો છે. જો બંનેની ઉંમરનો સરવાળો 17 વર્ષ હોય તો તરુણની ઉંમર કેટલી ?
5 વર્ષ
24 વર્ષ
A એ B કરતા 2 વર્ષ મોટો છે. B ની ઉંમર C કરતા બમણી છે. જો A, B અને C ત્રણેય ની ઉંમર નો સરવાળો 27 વર્ષ હોય તો Bની ઉંમર કેટલી હશે ?
9 વર્ષ
10 વર્ષ
પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 24 વર્ષ મોટી છે. બે વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં બમણી થઈ જશે. તો પુત્રની હાલની ઉંમર કેટલી હશે ?
20 વર્ષ
14 વર્ષ
' ક ' ની ઉંમર ' ખ ' કરતા બમણી છે. તો પાંચ વર્ષ બાદ ' ક ' ની ઉંમર ' ખ ' કરતા દોઢ ગણી થવાની હોય તો ' ક ' ને હાલની ઉંમર કેટલા વર્ષ હશે ?
20 વર્ષ
15 વર્ષ
પિતા અને પુત્રી ની ઉંમર નો સરવાળો પાંચ વર્ષ પહેલા 30 વર્ષ હતો તો પાંચ વર્ષ પછી આ સરવાળો કેટલો થશે ?
50 વર્ષ
40 વર્ષ
માતા અને પુત્રી ની હાલની ઉંમર નો સરવાળો 40 વર્ષે છે. તો 5 વર્ષ પહેલાં બંનેની ઉંમર નો સરવાળો કેટલા વર્ષ હશે ?
45
35
30
40
' ક ' ઉમર ' ખ ' ની ઉંમર કરતા ત્રણ ગણી છે. જો પાંચ વર્ષ બાદ ' ક ' ની ઉંમર ' ખ ' ની ઉંમર કરતાં બે ગણી થવાની હોય તો ' ક ' હાલની ઉંમર કેટલા વર્ષ હશે ?
15
45
25
35
ભાઈ-બહેનની હાલની ઉંમરનો સરવાળો 30 વર્ષ છે. તો દસ વર્ષ પછી બંનેની ઉંમર નો સરવાળો કેટલા વર્ષે થશે ?
40
50
30
60
શૈલેષ લાલ ની ઉંમર શિવમ ની ઉમર કરતા ચાર ગણા કરતા ત્રણ વર્ષ ઓછી છે. જો પાંચ વર્ષ પહેલા બંનેની ઉંમરનો સરવાળો 72 વર્ષ હોય તો ત્રણ વર્ષ પછી શિવમની ઉંમર કેટલા વર્ષ હશે ?
20
15
12
14
અર્જુન અને અભીમન્યુ અનુક્રમે પિતા-પુત્ર છે. અભિમન્યુના જન્મ સમયે બંનેની ઉંમરનો સરવાળો 25 વર્ષ હતો. હાલ અભિમન્યુની ઉંમર દસ વર્ષ હોય તો અર્જુનની હાલની ઉંમર કેટલા વર્ષ હશે ?
25
30
35
40
ત્રણ ત્રણ વર્ષના અંતે જન્મેલા પાંચ ભાઈઓની ઉંમરનો સરવાળો 50 વર્ષ હોય તો સૌથી નાના ભાઈની ઉંમર જણાવો.
4
8
10
હાલમાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં ત્રણ ગણી છે. જો પાંચ વર્ષ પહેલા બંનેની ઉંમરનો સરવાળો 58 વર્ષ હોય તો ત્રણ વર્ષ પછી પુત્રની ઉંમર કેટલા વર્ષ હશે ?
18
20
22
25
રાજેશ ની ઉમર ડિમ્પલની ઉંમરના ત્રણ ગણા કરતા 4 વર્ષ ઓછી છે. જો પાંચ વર્ષ પહેલા બંનેની ઉંમર નો સરવાળો 86 વર્ષ હોય તો પાંચ વર્ષ પછી ડીમ્પલ ની ઉમર કેટલા વર્ષે હશે ?
30
15
શૈલેષની 8 વર્ષ પહેલાની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમર નો ગુણાકાર 680 થાય, તો તેની હાલની ઉંમર શોધો.
48
28
ત્રણ બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી ?
9
21
જય અને જીતની પાંચ વર્ષ પહેલાની ઉંમર નો સરવાળો 18 વર્ષ હતો તો છ વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે ?
40વર્ષ
30વર્ષ
સુભમના જન્મ સમયે તેના પિતા અને શુભમ ની ઉંમર નો સરવાળો 32 વર્ષ હતો. હાલ પિતા-પુત્ર બંનેની ઉંમરનો સરવાળો 50 વર્ષ હોય તો શુભમની હાલની ઉંમર શોધો ?
9 વર્ષ
18 વર્ષ
રશ્મિ ની હાલની ઉંમર સોનલ ની ઉમરના બમણા કરતા બે વર્ષ વધુ છે. જો બંનેની ઉંમર નો સરવાળો 14 વર્ષ હોય તો સોનલ ની હાલની ઉંમર કેટલા વર્ષ હશે ?
4
6
8
10
